Main Menu

ગોંડલ સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા ચકલી ના માળા નું ફ્રી માં વિતરણ કરવામાં આવે છે.

રિપોર્ટર :- નરેન્દ્ર પટેલ

ગોંડલ નગરપાલિકા સદસ્ય પ્રવિણાબેન જયસુખભાઈ વઘાસિયા – પંકજભાઈ વઘાસિયા (શ્યામ ગ્રાફિક્સ) – કેતનભાઈ વઘાસિયા (શ્યામ આર્ટ) અને સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા ચકલી ના માળા નું શ્યામ આર્ટ ગોંડલ હાઈસ્કૂલ બિલ્ડીંગ – વોરકોટડા રોડ ખાતે ફ્રી માં વિતરણ કરવામાં આવે છે.