Main Menu

બ્રેકીંગ…… અમરેલી-ચલાલા ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી… પ્રમુખ પદે હિંમત દોગા…… ઉપપ્રમુખ પદે અનિરુદ્ધ વાળા ની બહુમતીથી વરણી….

  • પ્રકાશ કારિયા

બ્રેકીંગ……
અમરેલી-ચલાલા ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી…
પ્રમુખ પદે હિંમત દોગા……
ઉપપ્રમુખ પદે અનિરુદ્ધ વાળા ની બહુમતીથી વરણી….
સાંસદ કાછડીયા સહિતના ભાજપના અગ્રણીઓ રહ્યા હાજર……
ફટાકડા ફોડી ગામમાં નીકળ્યું ભાજપનું વિજય સરઘસ…..