Main Menu

લીલીયા બૃહદ ગીર ની રાજ માતા રોડ પર આવી. ચડી વાહન

લીલીયા બૃહદ ગીર ની રાજ માતા રોડ પર આવી. ચડી વાહન વ્યવહાર થોડી વાર માટે અટકાયો.

અમરેલી બૃહદ ગીર ની રાજમાતા આજ સાંજ નાં સુમારે ક્રાક્ચ રોડ પર આવી ચડી હતી જેને જોવા લોકો નાં ટોળાં વળ્યાં હતા ત્યારે અહીં થી પસાર થતા વાઈલ્ડ લાઈફ ફોટો ગ્રાફર ધવલ જાની એ રોડ ક્રોસ કરતી આ સિંહણ ને કેમેરે કેદ કરી હતી