Main Menu

જૂનાગઢ નાં કૉંગ્રેસ અગ્રણી શ્રી મનોજ જોશી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીનાં નિરીક્ષક તરીકે પ્રદેશ માંથી વરણી. કૉંગ્રેસ નાં આ વફાદાર સેવક પર અભિનંદન ની વર્ષા

જૂનાગઢ નાં કૉંગ્રેસ અગ્રણી શ્રી મનોજ જોશી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીનાં નિરીક્ષક તરીકે પ્રદેશ માંથી વરણી. કૉંગ્રેસ નાં આ વફાદાર સેવક
પર અભિનંદન ની વર્ષા

પ્રદેશ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ વિધાનસભા માં એમની વ્યૂહાત્મક સંગઠન રચનાને લીધે પાર્ટીને જે સફળતા મેળવી .જેની નોંધ લઇ કુતિયાણા નગર પાલિકા ની ચૂંટણીમાં પક્ષને સફળતા અપાવવા અને કોંગ્રેસ ની સતા કુતિયાણા માં થાય તે માટે પ્રદેશ માંથી કૉંગ્રેસ નાં વફાદાર સેવક મનોજ ભાઈ જોશી ની વરણી થતા તેના ચાહક વર્ગ અને મિત્ર સર્કલ માં ખુશી વ્યાપી હતી અને તમામ મિત્રો એ કૉંગ્રેસ નાં કાર્યકરો એ અભિનંદન પાઠવ્યા હતા