Main Menu

વડિયા માડેન્ટલ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યુ

અમરેલીના વડિયા માં બજરંગ મિત્ર મંડળ આયોજિત આજ રોજ ડેન્ટલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલું.જેમાં વડિયા તેમજ અજુ બાજુ ના દાંત ના દર્દીઓ એ લાભ લીધો હતો..આ બજરંગ મિત્ર મંડળ અવાર નવાર આંખ ના તેમજ સર્વ રોગ ના કેમ્પ નું આયોજન કરવામાં આવે છે આ કેમ્પ ને સફળ બનાવવા દિનેશભાઇ સેજપાલ કિરીટભાઈ ગણાત્રા તથા તેની ટીમે જહેમત ઉઠાવી હતિ
ન્યૂઝ રાજુ કારિયા વડિયા