Main Menu

વડિયા માં જસરાજ દાદા ની પુણ્ય તિથી ઉજવાઈ

અમરેલી જિલ્લાના વડિયા ખાતે વિરદાદા જસરાજ ની પુણ્યતિથિ નિમિતે સાધુ ભોજન તેમજ જ્ઞાતિ ભોજન વડિયા લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો…હતો..આ તકે સાધુ સંતો તેમજ લોહાણા જ્ઞાતિ એ પરિવાર સાથે પ્રસાદ નો લાભ લીધો.આ વિરદાદા જસરાજ ની પુણ્યતિથિ નિમિતે રાત્રે બજરંગ મીત્ર મંડળ તેમજ જલારામ ઝૂંપડી આયોજિત ધૂન નો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો..આ સમગ્ર કાર્યક્રમ સંચાલન લોહાણા મહાજન તેમજ જલારામ ઝૂંપડી ના કાર્યકરો એ સાંભળ્યું હતું…
ન્યૂઝ રાજુ કારિયા વડિયા


error: Content is protected !!