Main Menu

અમરેલી જીલ્લા ની નવા જૂની

કેતન. બગડા  દ્વારા

 

અમરેલી જીલ્લા ની નવા જૂની

 

1 – અમરેલી જિલ્લામાં 38 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 17 સરપંચ બિનહરીફ થયા.સરપંચપદ માટે 64 અને સભ્યપદ માટે 362 ઉમેદવારો મેદાનમાં.181 વોર્ડની ચૂંટણી યોજાશે.80 ફોર્મ પરત ખેંચાયા.
2 – ચલાલાના લાખાપાદર ગામના સરપંચે અગમ્યકારણોસર ઝેરી દવા પિતા સારવાર દરમિયાન મોત.
3 – અમરેલીના હનુમાનપરામાં રહેતા એક યુવકે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લેતા મોત.
4 – લીલીયાના સલડી ગામે ખેત મજૂર નું કામ કરતા મજૂરના ત્રણ છોકરા કોઈ ઝેરી બીજ ખાઈ લેતા સારવાર અર્થે અમરેલી ખસેડાયા.
5 – આગામી 28 તારીખે અમરેલી જિલ્લાના 1.54 લાખ બાળકોને પોલીયો રસીથી સંક્ષિત કરવામાં આવશે.