(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

બ્રેકીંગ લીલીયા ના સલડી માં જેરી બીજ ખાઈ જતા ત્રણ મજુર ના બાળકો ને જેરી ની ગંભીર અસર ત્રણ બાળકો ને અમરેલી સારવાર માટે ખસેડાયા

બ્રેકીંગ

સંજીવ જોશી દ્વારા

 

લીલીયા ના સલડી માં જેરી બીજ ખાઈ જતા ત્રણ મજુર ના બાળકો ને જેરી ની ગંભીર અસર

 

ત્રણ બાળકો ને અમરેલી સારવાર માટે ખસેડાયા

 

 

લીલીયા ના સલડી  માં રહી ખેત મજુરી કરતા ખુશાલ ભાઈ જે પરપ્રાંતીય હોય તેમના ત્રણ બાળકો જંગલી બીજ કોઈ ફળ સમજી ને ખાઈ જતા જાડા ઉલટી થઇ જવા પામી હતી તેથી તુરંત આ ત્રણ બાળકો ને લીલીયા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમની હાલત ગંભીર લાગતાં આ ત્રણ બાળકો ને હાલ અમરેલી સિવિલ માં સારવાર અર્થ ખેડવામાં આવ્યા છે