Main Menu

પ્રજાસતાક દિને SN ન્યુજ વેબ નો ભવ્ય પ્રારંભ સાવરકુંડલા માનવ મંદિર ના ભક્તિ રામ બાપુ અ વરદ હસ્તે સ્વસ્તિક ન્યુજ વેબ મીડિયા જગત માં કદમ મુકશે

પ્રજાસતાક દિને SN ન્યુજ વેબ નો ભવ્ય પ્રારંભ

સાવરકુંડલા માનવ મંદિર ના ભક્તિ રામ બાપુ અ વરદ હસ્તે સ્વસ્તિક ન્યુજ વેબ મીડિયા જગત માં કદમ મુકશે

 

દેશ  ના પ્રજાસતાક દિવસે સ્વસ્તિક ન્યુજ વેબ મીડિયા જગત માં પ્રવેશ કરી લોક તંત્ર ની ચોથી જાગીર એવા  મીડિયા  જગત માં પ્રવેશ કરશે અને લોકો ના પ્રાણ પ્રશ્નો ને વાંચા આપવા જઈ રહ્યું છે . ૨૬ મી જાન્યુઆરી ના રોજ પરમ પૂજ્ય રામ બાલકદાસ બાપુ પંચમુખી મંદિર વાંકું ની ધાર  ના મહંત શ્રી ના આશીર્વાદ થી  તેમજ સાવરકુંડલા માનવ મંદિર ના ભક્તિ રામ બાપુ ના વરદ હસ્તે એસ એન ન્યુજ વેબ નો પ્રારભ થશે જેથી એસ એન ન્યુજ પર હાલ અભિનંદન ની વર્ષા થઇ રહી છે જેમાં પ્રથમ અભિનંદન પાઠવનાર અમરેલી ના મશહુર સેવા ભાવી ડોક્ટર ભરત કાનાબાર સાહેબ . એમ ડી ગ્રુપ ના ભગીરથ પીઠવડી . શ્રી હરીશ ભાઈ જોશી  શ્રી રણજીત કાછડીયા નાગરિક બેંક ના ચેરમેન તથા જીલ્લા બ્રહ્મ સેના ના અગ્રણી  પરાગ ભાઈ ત્રિવેદી . અમરેલી સાંસદ નારાયણ ભાઈ કાછડીયા પૂર્વ સાંસદ શ્રી નવીનચંદ્ર રવાણી  પૂર્વ સચિવ હીરા ભાઈ સોલંકી  રાજુલા ના ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર. રાજુલા બ્રહ્મ સમાજ ના પ્રમુખ ભાનુ ભાઈ રાજગોર . ક્ષત્રીય સમાજ ના મોભી ભીમભાઈ આપા ભાઈ બોરીચા.  લોકસેવક એવા ગોપાલ ભાઈ ચમારડી ગીરીશ ભાઈ રાજ્યગુરુ હસું ભાઈ સૂચક.  હિતેશ સર્યા . દીપક માલાણી .

શ્રી કમલેશ કાનાણી. પૂર્વ કૃષિ મંત્રી વીવી વઘાસીયા . ધર્મેન્દ્ર ભાઈ ચૌહાણ . ધર્મેન્દ્ર મહેતા . જયસુખ ભાઈ નાકરાણી સંજય પટેલ ભયલુ ભાઈ ખુમાણ . માજી સરપંચ અજય ભાઈ ખુમાણ . જાબાળ સરપંચ ભુપેન્દ્ર ખુમાણ શ્રી આતા ભાઈ વાઘ . રાજુલા માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ જીગ્નેશ પટેલ નગરપતિ રાજુલા સંજય ભાઈ ધાખડા . દીલું ભાઈ વરુ કોહીનુર . મયુર ભાઈ દવે રાજુલા ભાજપ અગ્રણી  .. પૂર્વ મહા મંત્રી શરદ પંડ્યા . પ્રવીણ ભાઈ સાવજ .ચિરાગ ભાઈ આચાર્ય .નીલેશ ભાઈ મહેતા . ક્ષત્રીય સમાજ ના અગ્રણી પ્રતાપ ભાઈ ખુમાણ સૂર્યોદય . પર્યાવરણ વિર્દ મન્ગલું ભાઈ ખુમાણ . ૧૦૮ જુનાગઢ જિલા ના હેડ ચેતન ગાધે સહીત મીડિયા જગત ના ધુરંધરો

એવા શ્રી પ્રદીપ ભાઈ દોશી અવધ ટાઈમ્સ ના શ્રી વિજય ભાઈ ચોહાણ અમરેલી એક્ષ ના એડિટર શ્રી મનોજ ભાઈ તથા મિલાપ ભાઈ રૂપારેલ .મહેન્દ્ર બગડા. ફારુક કાદરી . સૂર્યકાંત ચોહાણ .કેતન બગડા . હિરેન રવયા  રાજુ ગઢિયા પ્રકાશ ચંદારાણા કમલેશ પંડ્યા  .જયદેવ વરુ . જગદીશ જાખરા . ભૂપત ભાઈ જોશી . રાજુ ભગત ઈશ્વરીયા . સૌરભ દોશી .ઇકબાલ ગોરી .યુનુસ ભાઈ જાખરા . સતીશ મહેતા સુભાષ સોલંકી .સત્યમ ધકાણ . ટીનું લલિયા . દશરથ સિંહ રાઠોડ હિરેન રાઠોડ ચેતન વ્યાસ રાજુ ભાઈ બસિયા . પંકજ ઇન્દ્રોડીયા  હનીફ નાડ નારાયણ ભાઈ નાની કુંડળ. ગોરધન દાફડા . રઘુવીર મકવાણા . કલ્પેશ ખેર . નટુભાઈ ભાટિયા . રાજાન જોશી  હનીફ કાતીયાર અમિત દલ અતુલ પંડ્યા . બગસરા અવધ બ્યુરો કાળું રૂપારેલ ઉદય ચોલેરા . રાજુ કુકાવાવ. કિશનસિંહ મોરબીયા  સહીત જિલા ભરના પત્રકારો એ એસ એન વેબ ન્યુજ ને અભિનંદન પાઠવ્યા હતા