Main Menu

Wednesday, January 23rd, 2019

 

રાજુલા માં ૨૬ મી જાન્યુઆરી એ સરવૈયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન… આ બ્લડ ડોનેશન મા એકત્રીત થયેલ બ્લડ ની બોટલ રાજુલા હોસ્પિટલ મા અપાશે

રાજુલા માં ૨૬ મી જાન્યુઆરી એ સરવૈયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન…
આ બ્લડ ડોનેશન મા એકત્રીત થયેલ બ્લડ ની બોટલ રાજુલા હોસ્પિટલ મા અપાશે.

રાજુલા શહેર ના પ્રતિષ્ઠિત વેપારી અને સેવા ભાવી એવા સ્વ. દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયા ની ત્રીજી પુણ્યતિથિ એ રાજુલા આવેલ કુમાર શાળા નં-૧ માં બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષે બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. આ બ્લડ કેમ્પ નું દિપ પ્રાગટય બગદાણા ગુરૂ આશ્રમ ના શ્રી મનજીબાપા, સાવરકુંડલા ના માનવ મંદિર ના પૂ. શ્રી ભકિતરામ બાપૂ, બ્રહ્મ કુમારી ના અનુબેન, સ્વામિનારાયણ મંદિર ના શ્રી હરિનંદન સ્વામી, ભાગવતાચાર્ય શ્રી યજ્ઞેશ ઓઝા, વિગેરે સંતો અને મહંતો તથા મહાનુભાવો ની હાજરી આપશે.
આ બ્લડ કેમ્પ ડોનેશન મા મહુવા ની નવકાર બ્લડ બેંક તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલી. આ બ્લડ કેમ્પ ડોનેશન મા એકત્રીત થયેલ બ્લડ ની બોટલ આપવામાં આવશે.
આ આયોજન માં લાયન્સ કલબ ઓફ અમરેલી, રોયલ અમરેલી, લધુઉધોગ ભારતી અમરેલી, સદભાવના સદભાવના યુવા ગ્રુપ, રાજુલા નાં સહયોગથી અને આ બ્લડ કેમ્પ નું આયોજન સરવૈયા પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે બધા મિત્રો વડીલોને હાજરી આપવી. સાગર સરવૈયા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.


અમરેલી જિલ્લાના મોટાલીલીયા ગામે સંધી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો પરેશાન..

બસીર દલ દ્વારા :અમરેલી જિલ્લાના મોટાલીલીયા ગામે સંધી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો પરેશાન….

લીલીયા ગ્રામ પંચાયત વોર્ડ નંબર ૧ના રહેવાસીઓ માં રોગચાળો ફાટી નીકળવાના ભય સાથે જીવન વિતાવતા આ વિસ્તારના લોકો આશરે ૬૦૦થી ૭૦૦ ની વસ્તી ધરાવતા વિસ્તારમાં ગ્રામ પંચાયત કે કોઈ નેતા દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી…

સંધિ વિસ્તારનાં રહેવાસીઓ છેલ્લા દસ વર્ષથી ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે, દસ-દસ વર્ષથી કોઈ રાજ્કીય આગેવાનોએ ધ્યાન આપ્યું નથી અને ઉભરાતી ગટરો રસ્તાઓ પર પહોંચી છે,જે નાના બાળકોને અને વૃદ્ધોને અવર જવર માં મુશ્કેલીઓ થાય છે, અહીં ના સ્થાનિક લોકોમાં બીમારીઓ ફેલાય રહી છે, છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન થઈ રહયા હોઈ તેવું જણાય રહ્યું છે

રિપોર્ટ બસીર દલ
સાવરકુંડલા


રાજુલા તાલુકાના ખેરા ગામે જૂની પ્રાથમિક શાળા ની જગ્યાએ નવી પ્રાથમિક શાળા નું બિલ્ડીંગ બને એ માટે ખોખરી વિસ્તાર ના રહીશો દ્વારા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપ્યું.

રાજુલા તાલુકાના ખેરા ગામે જૂની પ્રાથમિક શાળા ની જગ્યાએ નવી પ્રાથમિક શાળા નું બિલ્ડીંગ બને એ માટે ખોખરી વિસ્તાર ના રહીશો દ્વારા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપ્યું.

 


કુકાવાવ ની સરકારી હોસ્પિટલ ખાતે પેરા મેડીકલ ના વિદ્યાથી ઓ દ્વારા આરોગ્ય લક્ષી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

રાજુ યાદવ દ્વારા :કુકાવાવ ની સરકારી હોસ્પિટલ ખાતે પેરા મેડીકલ ના વિદ્યાથી ઓ દ્વારા આરોગ્ય લક્ષી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું
કુકાવાવ ની સરકારી હોસ્પિટલ ખાતે આજે પેરા મેડીકલ ના વિઘાથી ઓ દ્વારા આરોગ્ય ની જાણકારી આપતુ ચીત્ર પ્રદર્શન તથા નાટક દ્વારા બાળકો ને ખૂબજ ઉપયોગી માહિતી સરળ રીતે જણાવી ને સમજાવી હતી સહેર ની તમાય શાળા ના બાળકો એ આ ચીત્ર પ્રદર્શન અને નાટક દ્વારા શવછતા ના પાઠ સીખવયા હતા આ પ્રસંગે પ્રિન્સીપાલ જયોતી બેન ડો નીલમ બેન ડો સાવલીયા મહેશ ભાઈ બોરડ સહીત ના એ આ આયોજન ને સફળ બનાવ્યુ હતુ..


બ્રેકીંગ ન્યૂઝ….  અમરેલી જીલ્લા ના લાઠીના એક આધેડનું સ્વાઇફલુ થી મોત….

બ્રેકીંગ ન્યૂઝ….

અમરેલી જીલ્લા ના લાઠીના એક આધેડનું સ્વાઇફલુ થી મોત….

60 વર્ષીય આધેડનું ભાવનગર સરટી હોસ્પિટલમા થયું મોત….

છેલ્લા 5 દિવસથી હતા સારવાર હેઠળ….


error: Content is protected !!