Main Menu

Thursday, January 10th, 2019

 

રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકા દરેક ગામડાઓમાં પતંગોનું વિતરણ. રાજુલા જાફરાબાદ વિસ્તારનાં લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા પતંગ નું વિતરણ કરાયું

રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકા દરેક ગામડાઓમાં પતંગોનું વિતરણ

રાજુલા જાફરાબાદ વિસ્તારનાં લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોનાં મનપસંદ તહેવાર એવા ઉતરાયણ પહેલા પતંગોનું વિતરણ કરવામાં આવ્યું. તમામ બાળકો તહેવારનો આનંદ માણી શકે તેવા ધારાસભ્ય શ્રીના આ પ્રયત્નને શાળાના બાળકો સુધી પહોંચાડવા તેમની પુરી ટીમ એ જહેમત ઉઠાવી હતી.
બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
શાળાના દરેક આચાર્ય તેમજ સમગ્ર શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો..


error: Content is protected !!