Main Menu

Monday, January 7th, 2019

 

બ્રેકિંગ ન્યૂઝ… રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 5 સદસ્યો સસ્પેન્ડ…. રાજુલામાં આવ્યો રાજકીય ભૂકંપ…..

બ્રેકીંગ ન્યૂઝ…

રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 5 સદસ્યો સસ્પેન્ડ….

રાજુલામાં આવ્યો રાજકીય ભૂકંપ…..
સતત ચાર મીટીંગમાં ગેરહાજર રહેતા અમરેલી ડી.ડી.ઓ.એ કર્યા સસ્પેન્ડ…..
તાલુકા પંચાયતમાં છે કોંગ્રેસનું શાશન…..
રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ બચીબેન લાડુમોર 6 મીટીંગમાં હતા ગેરહાજર…..
ઉપપ્રમુખ ગીતાબેન ધાખડા રહ્યા હતા ચાર મિટિંગમાં ગેરહાજર…..
ન્યાય સમિતિના ચેરમેન જયાબેન ધાખડા રહ્યા હતા ચાર મીટિંગમાં ગેરહાજર…..
તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના કોંગ્રેસના પાંચ સદસ્યો સસ્પેન્ડ થતા રાજકીય ભૂકંપ….
ધારાસભ્ય અંબરીશ ડેરના ગઢમાં કોંગ્રેસની તાલુકા પંચાયત આવી લઘુમતીમાં….
ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસી સદસ્યોને સામે થઈ રહ્યો છે અન્યાય-અંબરીશ ડેર


બ્રેકિંગ ન્યૂઝ…. પીપાવાવ પોર્ટ ની અંદર ફરી સિંહો ઘુસ્યા નો વીડિયો વાઇરલ..

પીપાવાવ પોર્ટ ની અંદર ફરી સિંહો ઘુસ્યા નો વીડિયો વાઇરલ

પીપાવાવ ચેક પોષ્ટ થી કસ્ટમહાઉસ જેટિતરફ જતા મેઈન રોડ પર સિંહ બાળ સાથે સિંહણ આવી ચડી

પીપાવાવ પોર્ટ ની તરફ અંદર ના રસ્તા પર થી સિંહણ સંપ હાઉસ તરફ ઘુસી

રોડ પર સિંહ પરિવાર જતા હોય તે વીડિયો વાઇરલ

બેત્રણ માસ ના સિંહ બાળો ટ્રાફિક વાળા રોડ પર આવી જતા ફરી સિંહો ની સુરક્ષા મેં લઇ ઉઠ્યા સવાલ