Main Menu

Wednesday, December 5th, 2018

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2019 માં લેવાનાર ધોરણ :- 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2019 માં લેવાનાર ધોરણ :- 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યો…..


બ્રેકિંગ ન્યૂઝ :  સોમનાથ પધારેલા ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ થી 20 કી.મી. દૂર ખાનગી ધાબા પર રાત્રી ભોજન લેવા પરિવાર સાથે પહોંચ્યા…

ધર્મેશ જેઠવા દ્વારા :સોમનાથ પધારેલા ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ થી 20 કી.મી. દૂર ખાનગી ધાબા પર રાત્રી ભોજન લેવા પરિવાર સાથે પહોંચ્યા…
વેરાવળ જૂનાગઢ નેશનલ હાઇવે પર ગડુ નજીક આવેલા ખાનગી ઢાબા પર અચાનક રાત્રી ભોજન નો કાર્યક્રમ નક્કી થતા સુરક્ષા વિભાગ ધંધે લાગ્યું…

ખાનગી ઢાબા માં રાત્રી ભોજન સમયે  ભાજપ ના માજી સાંસદ દીનુંભાઇસોલંકી ની ઉપસ્થિતી…


બ્રેકીંગ ન્યૂઝ..  અમરેલી-બગસરાના સુડાવડ ગામે બે વર્ષના બાળકને દીપડો ઉપાડી જવાનો મામલો…

બ્રેકીંગ ન્યૂઝ..
અમરેલી-બગસરાના સુડાવડ ગામે બે વર્ષના બાળકને દીપડો ઉપાડી જવાનો મામલો…..
36 કલાક બાદ પણ વનતંત્ર ઠેરને ઠેર…
દીપડાના સગડ જ મળ્યા….
બાળકને ઉપાડી જનાર દીપડો કે બાળકની કોઈ ભાળ હજુ સુધી નથી મળી….
વનવિભાગ દ્વારા બાળકની શોધખોળ ચાલુ……
બીજા દિવસે પણ વનવિભાગ દીપડાને શોધવામાં અસમર્થ…..
પરિવારજનોમાં બાળકને લઈને ચિંતા…..
ગઈકાલે સવારે માં ના હાથમાંથી દીપડો ઉઠાવી ગયો હતો બાળકને…..
પરપ્રાંતીય બાળકને શોધવામાં વમવિભાગે વધુ એક ટીમ બોલાવીને કરી રહ્યું છે શોધખોળ…..


ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી સાહેબ સાથે ગુજરાત રાજ્ય હોમ્યોપેથી મેડિકલ બોર્ડ નાં તમામ ડિરેક્ટર શ્રી ઓ એ લીધેલી મુલાકાત..

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી સાહેબ સાથે ગુજરાત રાજ્ય હોમ્યોપેથી મેડિકલ બોર્ડ નાં તમામ ડિરેક્ટર શ્રી ઓ એ લીધેલી મુલાકાત..

અત્યારે તબીબો ને થતી તકલીફો વિશે ગુજરાત સરકાર ને વાકેફ કર્યા અને સરકાર તરફથી એવું આહવાન કરવામાં આવ્યુ કે હોમ્યો બોર્ડ ને સાથે રાખીને દરેક પ્રકારના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી, હોમ્યોપેથીક તબીબોની વિવિધ માંગણીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, આજ ની આ બેઠક માં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઇ કાનાણી હાજર રહ્યા હતા.
આ બેઠક માં ડો. હિતેષ બી હડિયા, ડો. હરેશ પટેલ, ડો. યોગેશભાઈ, ડો. ચેતન પટેલ, ડો. ગોરધન કોશિયા, ડો. રાજેશ બ્રહ્મભટ્ટ, ડો. કલ્પિત સંઘવી, ડો. વૈભવ રાવ, ડો. હેમેન્દ્ર ચાવડાા વિગેર ડોકટરો પણ હાજર રહ્યાં હતાં.


બ્રેકીંગ ન્યૂઝ… અમરેલી-ધારી ગીર વિસ્તારનો સિંહના ટોળાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ…. રોડ રસ્તાઓ પર 10 જેટલા સિંહોએ જમાવ્યો અડિંગો…..

બ્રેકીંગ…..
અમરેલી-ધારી ગીર વિસ્તારનો સિંહના ટોળાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ….
રોડ રસ્તાઓ પર 10 જેટલા સિંહોએ જમાવ્યો અડિંગો…..
સિંહના ટોળાનો અદભુત વિડીયોએ સોસીયલ મીડિયાના મચાવી ધૂમ……
સિંહ પરિવાર પોતાની મસ્તીમાં મસ્ત…..
રોડ રસ્તાઓ પર સિંહોને મોજ મસ્તી કરતા રીક્ષા ચાલકે ખદેદયા…..
રોડ રસ્તા પર રહેલા સિંહોને છકડો રીળા મુસાફરીએ રસ્તા પરથી કર્યા દૂર….
વાયરલ વિડીયો તુલસીશ્યામ વિસ્તારનો હોવાનું અનુમાન…..