Main Menu

Monday, November 19th, 2018

 

રાજુલા તાલુકા નાં વડ ગામે સ્વ. પહુભાઈ જીવાભાઈ ઘાખડા પરીવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન…

રાજુલા તાલુકા નાં વડ ગામે
સ્વ. પહુભાઈ જીવાભાઈ ઘાખડા પરીવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન….

રાજુલા તાલુકા નાં વડ ગામે
સ્વ. પહુભાઈ જીવાભાઈ ઘાખડા પરીવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.૨૫.૧૧.૨૦૧૮ થી ૦૧.૧૨.૨૦૧૮ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના ભાગવત વકતા: પ. પૂ. શાસ્ત્રી શ્રી સુનિલ પ્રસાદ પંડયા ના મુખે થી ભાગવત કથા સાંભળવા મળશે. અને આ કથા દરમિયાન સાધુ સંતો અને માતાજી ની હાજરી અને આશિૅવચન પાઠવશે. અને સંતવાણી અને લોક ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.


બાબરા તાલુકા ના જામબરવાળા ગામે તુલસીવિવાહ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું..

બાબરા તાલુકા ના જામબરવાળા ગામે તુલસીવિવાહ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ડી ડી વરૂ દ્વારા :તુલસી વિવાહ ના આ પ્રસંગે ઠાકોરજી ની જાન ગઢડા તાલુકા ના લીંબડીયા ના સાતહનુમાન આશ્રમ થી પધારેલ જેમા સંતશ્રી ધીરજરામબાપુ ની આગેવાની હેઠળ જુની પંચાળ ની પરંપરા મુજબ હાથી, ધોડા, બળદ, ગાડા સાથે વાજતે ગાજતે મોટી સંખ્યામાં ભાવી ભગતો ઉમટા હતા ઠાકોરજી ની જાન જામબરવાળા મુકામે પધારી ત્યારે ઠાકોરજી નુ ઉત્સાહ ભર્યું સામૈયા કરી ધાન્યાતા અનુભવતા જામબરવાળા ગ્રામજનો….


રાજુલા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી નિરવ ભટ્ટ ની વરણી..

રાજુલા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી નિરવ ભટ્ટ ની વરણી..

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબ સિંહ રાજપુત ની સુચના થી અને અમરેલી જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ પરેશ ભુવા એ રાજુલા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી નિરવ ભટ્ટ ની વરણી કરવામાં આવી આ વરણી ને રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજે આવકારેલ છે. રાજુલા-જાફરાબાદ-ખાંભા ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.


રાજુલા શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ તરીકે લોહાણા સમાજ ના યુવા અગ્રણી દિપક રાયચા (પિન્ટુ ઠકકર) ની વરણી….

રાજુલા શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ તરીકે લોહાણા સમાજ ના યુવા અગ્રણી દિપક રાયચા (પિન્ટુ ઠકકર) ની વરણી..

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ની સુચના થી રાજુલા વિઘાન સભા કોંગ્રેસ દ્વારા યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ માં કોંગ્રેસ ના નેતા તેમજ આગેવાનો હાજર રહેલ અને નવા વષૅ ના દિવસો માં કોંગ્રેસ દ્વારા રાજુલા ના લોહાણા સમાજ ના યુવા આગેવાન શ્રી દિપક રાયચા (પિન્ટુ ઠક્કર) ની રાજુલા શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ તરીકે ની નિમણૂંક કરવામાં આવી છે. આ વરણી ને રાજુલા લોહાણા સમાજે આવકારેલ છે. રાજુલા-જાફરાબાદ-ખાંભા ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.


રાજુલા શહેર કોંગ્રેસ મંત્રી તરીકે રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર) સમાજ ના યુવા અગ્રણી જીતેન્દ્ર ભાઇ તેરૈયા ની વરણી..

રાજુલા શહેર કોંગ્રેસ મંત્રી તરીકે રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર) સમાજ ના યુવા અગ્રણી જીતેન્દ્ર ભાઇ તેરૈયા ની વરણી..
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ની સુચના થી રાજુલા મુકામે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ માં કોંગ્રેસ ના નેતા તેમજ આગેવાનો હાજર રહેલ અને નવા વષૅ ના દિવસો માં કોંગ્રેસ દ્વારા રાજુલા ના રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર) સમાજ ના યુવા આગેવાન અને રાજુલા ના જય પરશુરામ યુવા ગ્રુપ ના સલાહકારશ્રી જીતેન્દ્ર ભાઇ તેરૈયા ની રાજુલા શહેર કોંગ્રેસ મંત્રી ની નિમણૂંક કરવામાં આવી છે. આ વરણી ને રાજુલા રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર) સમાજ અને રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્યલ ગ્રુપ અને સમસ્ત બ્રહ્મ સમાજ ના આગેવાનો એ આવકારેલ છે. રાજુલા-જાફરાબાદ-ખાંભા ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.


રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી અમિત જોષી ની વરણી.

રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી અમિત જોષી ની વરણી..

રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી અમિત જોષી ની વરણી..
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ની સુચના થી રાજુલા મુકામે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ માં કોંગ્રેસ ના નેતા તેમજ આગેવાનો હાજર રહેલ અને નવા વષૅ ના દિવસો માં કોંગ્રેસ દ્વારા રાજુલા ના બ્રહ્મસમાજ ના યુવા આગેવાન અને રાજુલા ના પાર્થ ગ્રુપના માજી. પ્રમુખ રહી ચૂકેલા શ્રી અમિત ભુપતભાઇ જોષી ની રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ ની નિમણૂંક કરવામાં આવી છે. આ વરણી ને રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજે આવકારેલ છે. રાજુલા-જાફરાબાદ-ખાંભા ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ની સુચના થી રાજુલા મુકામે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ માં કોંગ્રેસ ના નેતા તેમજ આગેવાનો હાજર રહેલ અને નવા વષૅ ના દિવસો માં કોંગ્રેસ દ્વારા રાજુલા ના બ્રહ્મસમાજ ના યુવા આગેવાન અને રાજુલા ના પાર્થ ગ્રુપના માજી. પ્રમુખ રહી ચૂકેલા શ્રી અમિત ભુપતભાઇ જોષી ની રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ ની નિમણૂંક કરવામાં આવી છે. આ વરણી ને રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજે આવકારેલ છે. રાજુલા-જાફરાબાદ-ખાંભા ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.


આંબરડી ગામની સીમમા ભુખ્યા બચ્ચાઓ સાથે આવી ચડ્યો ૯ સિંહ સાથેનો એક પરિવાર

સુભાષ સોલંકી દ્વારા સાવરકુંડલા:આંબરડી ગામની સીમમા ભુખ્યા બચ્ચાઓ સાથે આવી ચડ્યો ૯ સિંહ સાથેનો એક પરિવાર.

એક ગાયનો શિકાર કરી સિંહ યુગલે ૫ બચ્ચાની મધરાત્રે ભૂખ સંતોષી.

ગીર પૂવૅમા સિંહોના મોત બાદ હાલના સમયમા જંગલ છોડી સિંહો અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારોમા શિકાર મળી રહે તે માટે વસવાટ કરી રહ્યા છે.હાલ શિયાળાની ઠંડી શરૂ થતા સિંહોની ભુખ ખુલતી હોય છે.તેવામા ગઈ રાતના બે વાગ્યે ભુખ્યા બચ્ચાઓની ભુખ સંતોષવા પાંચ બચ્ચા સાથે બે સિંહ અને સિંહણ એમ કુલ ૯ સિંહોનો એક પરિવાર અમરેલી જીલ્લાના સાવરકુંડલાના આંબરડી ગામની સીમમા આવી ચડી હતો અને હાઈવે નજીક આવેલ એક વાડીમા ચારો કરવા ભટકતી ગાયને નિશાન બનાવી અને ત્યાંજ ભુખ્યા બચ્ચાઓનુ પેટ ઠાયુૅ હતુ.પાંચ બચ્ચાઓ એ તાજો શિકાર આરોગી બચ્યુ ખુચ્યુ મારણ મોટા સિંહોએ આરોગી તેની પણ ભુખ ભાંગી બાદમા ૯ સિંહો પરિવાર સાથે વાડીમા ખુશીથી પોતાની મસ્તીમા લાગી ગયા હતા.શિકારની ઘટના હાઈવેથી નજીક હોય જેથી વનવિભાગને જાણ કરાતા મિતીયાળા રેન્જના વનકમીૅ કટારાભાઈ પણ ત્યાં આવી પહોંચી સિંહની દેખરેખ માટે રાતવાસો કયોૅ હતો.ધીમે ધીમે સવાર થતા નવ સિંહોનુ ઝુંડ જંગલ તરફ રવાના થઈ ગયુ હતુ.


error: Content is protected !!