Main Menu

Friday, November 9th, 2018

બ્રેકીંગ ન્યૂઝ ..  અમરેલી-ધારીના દલખાણીયા ના કરમદડી રાઉન્ડમાં બે વર્ષની દીપડીનું મોત.

બ્રેકીંગ ન્યૂઝ ..
અમરેલી-ધારીના દલખાણીયા ના કરમદડી રાઉન્ડમાં બે વર્ષની દીપડીનું મોત..
23 સિંહો ના મોત બાદ હવે દીપડીનું થયું મોત….
આજ દલખાણીયા વિસ્તારમા થયા હતા 23 સિંહોના મોત…..
સિંહોના મોત બાદ દીપડીનું મોત થતા વનવિભાગ થયુ દોડતું……
દીપડીનું મોત બ્રેન્ગગોનનિમોનીયાથી (ફેફસામાં ઇન્ફેક્શન)
થયું હોવાનું વનવિભાગનું પ્રાથમીક તારણ….
દીપડાના વિશેરા ફોરેન્સિક લેબમાં મોકલી મોતનું કારણ જાણવાની કાર્યવાહી વનતંત્રે કરી……..
23 સિંહો ના મોત બાદ હવે દીપડીનું થયું મોત….
આજ દલખાણીયા વિસ્તારમા થયા હતા 23 સિંહોના મોત…..
સિંહોના મોત બાદ દીપડીનું મોત થતા વનવિભાગ થયુ દોડતું……
દીપડીનું મોત બ્રેન્ગગોનનિમોનીયાથી (ફેફસામાં ઇન્ફેક્શન)
થયું હોવાનું વનવિભાગનું પ્રાથમીક તારણ….
દીપડાના વિશેરા ફોરેન્સિક લેબમાં મોકલી મોતનું કારણ જાણવાની કાર્યવાહી વનતંત્રે કરી……

અમરેલી ના આંબરડી પાસે દિવાળી ના દિવસ થી જ સાવજો ના મંદિર આસપાસ ડેરા .

અમરેલી ના આંબરડી પાસે દિવાળી ના દિવસ થી જ સાવજો ના મંદિર આસપાસ ડેરા .

માતાજી ના મંદિરે સાવજો દર્શન કરતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયા માં થયો વાઇરલ

નવ વર્ષ ની રાતે ગીર ના સાવજો એ કર્યા શીતળા માતા ના મંદિરે દર્શન અમરેલી ના આંબરડી નજીક લટાર મારતા સાવજો આવી પહોંચ્યા માતા જી ના મંદિર પાસે મંદિર અંદર થોડી વાર ડોકિયું કરી માતા ના દર્શન કર્યા બાદ માં બને સાવજો જંગલ તરફ રવાના અમરેલી ના આંબરડી તરફ ની ઘટના હોવાનું અનુમાન

સોશ્યલ મીડિયા માં સિંહો મંદિર માં જઈ રહ્યા નો વિડીયો વાઇરલ

અમરેલી ના આંબરડી પાસે દિવાળી ના દિવસ થી જ સાવજો ના મંદિર આસપાસ ડેરા .

અમરેલી ના આંબરડી પાસે દિવાળી ના દિવસ થી જ સાવજો ના મંદિર આસપાસ ડેરા .

માતાજી ના મંદિરે સાવજો દર્શન કરતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયા માં થયો વાઇરલ નવા વર્ષ ની રાત્રે ગીર ના સાવજો એ કર્યા શીતળા માતા ના મંદિરે દર્શન

અમરેલી ના આંબરડી નજીક લટાર મારતા સાવજો આવી પહોંચ્યા માતા જી ના મંદિર પાસે મંદિર અંદર થોડી વાર ડોકિયું કરી માતા ના દર્શન કર્યા બાદ માં બને સાવજો જંગલ તરફ રવાના અમરેલી ના આંબરડી તરફ ની ઘટના હોવાનું અનુમાન

સોશ્યલ મીડિયા માં સિંહો મંદિર માં જઈ રહ્યા નો વિડીયો વાઇરલ