(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Thursday, November 8th, 2018

 

બ્રેકીંગ ન્યૂઝ .. ઉના થી ટીંબી રોડ પર થયેલ આંગડિયા લૂંટનો પર્દાફાશ…..

બ્રેકીંગ ન્યૂઝ ..
ઉના થી ટીંબી રોડ પર થયેલ આંગડિયા લૂંટનો પર્દાફાશ…..
છ દિવસ પહેલા ઉનાની પી.શૈલેષ આંગડીયાના કર્મીને માર મારીને સાડા દસ લાખની થઈ હતી લૂંટ….
1લાખ 80 રોકડ, 8 લાખના રફ હીરાના પેકેટ નંગ 123, સોનાની 3 સર કિંમત 65 હજારની થઈ હતી લૂંટ…..
અમરેલીના નાગેશ્રી પોલીસે ચાર લૂંટારુને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા…..
સાવરકુંડલા ડી.વાય.એસ.પી.એ ચાર આરોપીઓ, મુદ્દામાલ રિકવર સાથે યોજી પ્રેસ કોંફરન્સ…
જાફરાબાદના વડલી ના 2 આરોપી, 1 જાફરાબાદ ના ચિત્રાસર નો આરોપી, 1 ભાવનગર આરોપી….
ઉના પોલીસમાં દાખલ થયેલ લૂંટનો ભેદ અમરેલી પોલીસે ઉકેલયો……