(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Tuesday, November 6th, 2018

 

અનાયાસે જુના જોગી ઓ બધા નાવલી માં ભેગા થઈ ગયા એન એસ યુ આઈ ના જિલ્લા ના આગેવાન સમીર કુરેશી સુન્ની મુસ્લિમ જમાત ના પૂર્વ પ્રમુખ ફારૂક કાદરી ચાલુ પ્રમુખ ઈરફાન કુરેશી વી ટીવી અમરેલી ના બ્યુરો દિલીપ જીરુકા સહિત ના જુના જોગી ઓ નાવલી માં મધ રાતે મળી જતા ફારૂક કાદરી ની મહેમાન નવાજી માણી

અનાયાસે જુના જોગી ઓ બધા નાવલી માં ભેગા થઈ ગયા
એન એસ યુ આઈ ના જિલ્લા ના આગેવાન સમીર કુરેશી સુન્ની મુસ્લિમ જમાત ના પૂર્વ પ્રમુખ ફારૂક કાદરી ચાલુ પ્રમુખ ઈરફાન કુરેશી વી ટીવી અમરેલી ના બ્યુરો દિલીપ જીરુકા સહિત ના જુના જોગી ઓ નાવલી માં મધ રાતે મળી જતા ફારૂક કાદરી ની મહેમાન નવાજી માણી

હાલ દિવાળી નો માહોલ છે જેથી સાવરકુંડલા ની બજારો માં મોડે સુધી ચહેલ પહેલ જુવા મળી રહી છે અને સાવરકુંડલા પોલિસ પણ સજ્જ બની લોકો ની પડખે ઉભી રહી છે ત્યારે આજ રોજ સાવરકુંડલા ના યુવા પત્રકાર એબી પી ના બ્યુરો ફારૂક કાદરી ના દ્વારે અચાનક જુના જોગી ઓ ભેગા મળી જતા તમામ મિત્રો માં આનંદ છવાયો હતો અહીં એન એસ યુ આઈ ના અગ્રણી સમીર કુરેશી ફેયઝલ ચૌહાણ. સુન્ની મુસ્લિમ સમાજ માં પ્રમુખ ઈરફાન કુરેશી .યુસુબ ભાઈ ભટ્ટી સહિત ના અગ્રણી ઓ અહીં નાવલી માં ભેગા થઇ જતાં નાવલી માજ ફારૂક કાદરી દ્વારા આગતા સ્વાગતા થઈ હતી અને તમામ મિત્રો રાત્રે ભાવ વિહોર બની છુટા પડ્યા હતા


બ્રેકીંગ ન્યૂઝ..વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કાઢ્યો કાળી ચૌદશનો કકળાટ

બ્રેકીંગ ન્યૂઝ..

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કાઢ્યો કાળી ચૌદશનો કકળાટ…

રાજકમલ ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ‘કમળ’ નો કકળાટ કાઢ્યો….
પરેશ ધાનાણીએ પારંપારિક રીતે પુજા વિધી કરી કકળાઢ કાઢ્યો….
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઝાલર નો નાદ સાથે ભાજપનો કકળાટ કુંડાળામાં દફનાવ્યો – ધાનાણી


બ્રેકીંગ ન્યૂઝ…  બગસરા એપીએમસી ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો..

બ્રેકીંગ ન્યૂઝ…

બગસરા એપીએમસી ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો….
વેપારી વિભાગની 4 બેઠકમાં જીત બાદ ખેડૂત વિભાગની 7 બેઠકો પર ભાજપનો કબ્જો….
ખેડૂત વિભાગની 8 બેઠકો માંથી 7 બેઠક ભાજપ અને 1 કોંગ્રેસ વિજેતા……
વિપક્ષના નેતા ધાનાણીએ ગઈકાલે મતદાન વખતે કરી એપીએમસી ની મુલાકાત…..
એપીએમસી માં 12 બેઠકો માંથી 11 પર ભાજપ ને 1 કોંગ્રેસના કબ્જામાં…..
સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉઘાડ સહિતના નેતાઓ પહોંચ્યા એપીએમસી પર…..
વિજેતા ડિરેક્ટરો ને અભિનંદન આપવા ભાજપના નેતા ઉમટ્યા….


પુર્વ જેલ અને કાયદા મંત્રી દિલીપ સંઘાણીનુ વિવાદાસ્પદ નિવેદન…

અમરેલી : પુર્વ જેલ અને કાયદા મંત્રી દિલીપ સંઘાણીનુ વિવાદાસ્પદ નિવેદન…

સિંહણ પર હુમલો કરનાર વ્યક્તિ પર વનવિભાગે કર્યો ખોટો કેસ…

પોતાના પશુધન અને પોતાનો જીવ બચાવવાનો સૌને અધિકાર : દિલીપ સંઘાણી

સિંહણ પર હુમલો કરી કાયદો હાથમાં લેનાર આરોપીને પુર્વ કાયદા મંત્રીએ આપી શાબાશી…

સચિવાલય મા દિપડો ઘુસવાની ઘટના પર પણ કર્યો કટાક્ષ…

દિલીપ સંઘાણી ના નિવેદન થી વિવાદ સર્જાવાની શક્યતા…