(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Saturday, November 3rd, 2018

 

બ્રેકીંગ ન્યૂઝ .. ધારી ઇકોઝન સેન્સિટિવ જોન મામલે તંત્રની કાર્યવાહી….. ધારીથી 7 કીમી દૂર આવેલ બાપા સીતારામ હોટેલને સીલ મારવા પહોંચ્યું તંત્ર.

બ્રેકીંગ ન્યૂઝ ..

ધારી ઇકોઝન સેન્સિટિવ જોન મામલે તંત્રની કાર્યવાહી…..
ધારીથી 7 કીમી દૂર આવેલ બાપા સીતારામ હોટેલને સીલ મારવા પહોંચ્યું તંત્ર….
હોટેલને ગેઇટ ન હોવાથી સંચાલકનો લીધો જવાબ….
હોટેલને સીલ ન લાગતા નોટીસ ચીપકાવી ને હોટેલમાં કોઈને પ્રવેશવા ન દેવાની કડકાઈ ભરી સૂચના આપતું તંત્ર…..
ધારી મામલતદાર, પોલીસ દ્વારા સતત બીજા દિવસે ગીરના હોટેલ રીસોર્ટ પર કરે છે ચેકીંગ….
ગઇકાલે ધારીની લાલબાપુ રીસોર્ટ ને મારવામાં આવ્યું હતું સીલ….


બગસરા તાલુકાની લુંટના ગુન્હામાં નાસતા ફરતાં બે ખુંખાર આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

બગસરા તાલુકાની લુંટના ગુન્હામાં નાસતા ફરતાં બે ખુંખાર આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી._
પકડાયેલ આરોપી પૈકી એક અમરેલી તાલુકાના એટ્રોસીટીના ગુન્હાંમાં પણ વોન્ટેડ હતો
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમએ ગઇ રાત્રિના હામાપુર ગામના પાદરમાંથી બગસરા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં નાસતા ફરતા બે ખુંખાર આરોપીઓને પકડી પાડેલ છે. જે પૈકીનો એક આરોપી અમરેલી તાલુકા પો.સ્ટે.ના છેડતી અને એટ્રોસીટીના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો હતો.
પકડાયેલ આરોપીઓઃ
(૧)ભુપત જગુભાઇ વાળા, ઉં.વ.૨૯, રહે.સરંભડા, તા.જી.અમરેલી.
(ર) પ્રતાપ જગુભાઇ વાળા, ઉં.વ.૨૭, રહે.સરંભડા, તા.જી.અમરેલી.
વાળાઓને ગઇ કાલ તા.૦૨/૧૧/૨૦૧૮ ના કલાક ૨૩/૪૫ વાગ્યે અટક કરેલ છે.
આરોપી ભુપત જગુભાઇ વાળા વિરૂધ્ધના ગુન્હાઃ-
2⃣ બગસરા પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.૨૦/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭,૩૨૩,૩૨૪,૫૦૪, ૫૦૬(ર),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા.૦૨/૦૫/૨૦૧૮ ના રોજ રજી. થયેલ હોય આ ગુન્હાના ફરિયાદી જલુભાઇ ગટુભાઇ વાળા, રહે.આંબરડી તા.ધારી વાળાને આરોપીઓએ ગાળો આપી ફરિયાદીની ડોકમા પહેરેલ સોનામાં મઢેલ રૂદ્રાક્ષની માળા આશરે ચારેક તોલાની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ) ની લુંટી લીધેલ તથા ફરિયાદીની નવી સ્વીફ્ટ કારના કુહાડીથી કાચ ફોડી ગાડીને નુકશાન કરી ફરીયાદીને પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપેલ હતી જે ગુન્હામાં આરોપી ભુપત જગુભાઇ વાળા પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. આ ઉપરાંત
2⃣ અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૫૪, ૩૫૪ બી, ૩૮૬, ૪૪૮, ૫૦૬ (૨), ૫૦૭, ૧૧૪, જી.પી.એકટ ૧૩૫, એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧) ઇ, ૩(૧)ડબ્લ્યુ ૩(૨)૫(એ) મુજબના છેડતી અને બળજબરીથી રૂપીયાની માંગણી તથા ફરિયાદ નહીં કરવા ધમકી અને એટ્રોસીટી મુજબનો ગુન્હો તા.૧૨/૦૮/૧૭ ના રોજ રજી. થયેલ હતો.
આરોપી પ્રતાપ જગુભાઇ વાળા વિરૂધ્ધના ગુન્હાઃ-
1⃣ બગસરા પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.૨૦/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭,૩૨૩,૩૨૪,૫૦૪, ૫૦૬(ર),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા.૦૨/૦૫/૨૦૧૮ ના રોજ રજી. થયેલ હોય જે ગુન્હાના કામે આરોપી પ્રતાપ જગુભાઇ વાળા પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.
2⃣ બગસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૭/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્‍હો તા.૧૫/૦૭/૨૦૧૫ ના રોજ રજી. થયેલ હોય આ ગુન્હાના ફરિયાદી વશરામભાઇ રૈયાભાઇ બતાડા, રહે.આંબરડી, તા.ધારી વાળાના દુધના વેપારના રૂ.૪૮,૧૫૦/- લુંટી લઇ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી.
3⃣ અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૫૪, ૩૫૪ બી, ૩૮૬, ૪૪૮, ૫૦૬ (૨), ૫૦૭, ૧૧૪, જી.પી.એકટ ૧૩૫, એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧) ઇ, ૩(૧)ડબ્લ્યુ ૩(૨)૫(એ) મુજબના છેડતી અને બળજબરીથી રૂપીયાની માંગણી તથા ફરિયાદ નહીં કરવા ધમકી અને એટ્રોસીટીના ગુન્‍હામાં પ્રતાપ જગુભાઇ વાળા છેલ્લા એક વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.
ઉપરોક્ત બંને આરોપીઓ માથાભારે અને ઝનુની સ્વાભાવના હોય આજુ બાજુના વિસ્તારમાં તેમની બીક અને ભયના કારણે તેમના વિરૂધ્ધમાં કોઇ જાહેરમાં આવી ફરિયાદ કરવાની હિંમત કરતું નથી તેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ખુંખાર આરોપીઓને ઝડપી લેવામાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમએ સફળતા મેળવેલ છે.


બ્રેકીંગ ન્યૂઝ… જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ સામે સદસ્યોની નારાજગી આવી બહાર… તાલુકા પંચાયત પ્રમુખ રખબાઈબેન કવાડ સામે થયા આક્ષેપો…..

એસ.એન.ન્યૂઝ જાફરાબાદ : જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ સામે સદસ્યોની નારાજગી આવી બહાર…

તાલુકા પંચાયત પ્રમુખ રખબાઈબેન કવાડ સામે થયા આક્ષેપો…..
તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના 13 સદસ્યો રહ્યા ગેરહાજર…..
કુલ 16 સભ્યો માંથી ફક્ત 3 સભ્યો હાજર રહેતા સામાન્ય સભા રહી મોકૂફ….
જાફરાબાદ તાલુકા પંચાયતમાં છે કોંગ્રેસનું શાશન….
ભાજપ-8, કોંગ્રેસ -8 હોવાથી 2 ભાજપના સદસ્યો સાથે કોંગ્રેસનું છે તાલુકા પંચાયતમાં શાશન…..
અમરેલી જિલ્લા કોંગ્રેસમાં એક સાંઘે તેર તૂટે તેવી સ્થિતિ નું થયુ નિર્માણ……
તાલુકા પંચાયત વિપક્ષના નેતા મનું વાજાએ તાલુકા પંચાયત પ્રમુખ સામે કર્યા ધગધગતા આક્ષેપો…..
વિપક્ષના નેતા ધાનાણી અને ધારાસભ્ય અંબરીશ ડેરના વર્ચસ્વ પર ઉઠ્યા સવાલો….