(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Friday, November 2nd, 2018

 

અમરેલી-સાવરકુંડલા એપીએમસી ના ચેરમેન અને કોંગ્રેસના નેતા દિપક માલાણીએ કોંગ્રેસ પક્ષ સામે મારચો માંડ્યો….. આવતીકાલે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે દિપક માલાણી સહિત અમરેલીના કોંગ્રેસીઓ કરશે ધરણા….

દિલિપ જીરૂકા

બ્રેકીંગ….
અમરેલી-સાવરકુંડલા એપીએમસી ના ચેરમેન અને કોંગ્રેસના નેતા દિપક માલાણીએ કોંગ્રેસ પક્ષ સામે મારચો માંડ્યો….. આવતીકાલે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે દિપક માલાણી સહિત અમરેલીના કોંગ્રેસીઓ કરશે ધરણા….
વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય વિરજી ઠુમર, ધારાસભ્ય પ્રતાપ દુધાત વિરુદ્ધ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા….
અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો આંતરકલહ પંહોચ્યો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી…..
1985 થી કોંગ્રેસના સૈનિક તરીકે કાર્યરત દિપક માલાણી ને એપીએમસી ની ચૂંટણી માં હરાવવા કોંગ્રેસી નેતાઓએ મદદ કરી હોવાનો આક્ષેપ….
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર દ્વારા સંબોધન કરીને આવતીકાલથી કોંગ્રેસના કાર્યકરો બેસશે ધરણા પર…..
કોંગ્રેસના આંતરકલહ કાલે આવશે વધુ બહાર……