(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Monday, October 15th, 2018

 

સાવરકુંડલા ના યશશ્વી ઈજનેર યુવાન યશ નો આજ જન્મ દિવસ

સાવરકુંડલા ના યશશ્વી ઈજનેર યુવાન યશ નો આજ જન્મ દિવસ
સાવરકુંડલા ના મણિનગર સોસાયટી માં રહેતા ઈજનેર યુવાન યશ રવિયા નો આજ જન્મ દિવસ છે . શિક્ષિત અને સાદગી ને વરેલા કુટુંબ માંથી યશ આવે છે પિતા મુકેશ ભાઈ પીજીવીસીએલ માં નિવૃત કર્મી છે અને બહેનો પણ શિક્ષણ સાથે સંકળાયેલી હોવાથી આખું કુટુંબ દાદા ના શિક્ષક હોવાં ના આશીર્વાદ પામી રહ્યા છે ત્યારે હાલ આ યશશ્વી યુવાન યશ જી.પી.એસસી ની ત્યારી ઘરે બેસી કરી રહ્યો છે . હર હમેશ તમામ લોકો ના કાર્યો સહિત પાગલ આશ્રમ ના પગલો ની સેવા માં.પણ યશ મોખરે હોય છે તે યશ નોંઆજે જન્મ દિવસ હોવાથી કુટુંબી ઓ મિત્રો સહિત યશ ને પોતાના જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી