(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Sunday, October 14th, 2018

 

બ્રેકીંગ ન્યૂઝ.. અમરેલી-ખાંભા ના ભૂંડણી ગામે અજગરે ગળ્યો સ્વાન….

બ્રેકીંગ…..
અમરેલી-ખાંભા ના ભૂંડણી ગામે અજગરે ગળ્યો સ્વાન….
અજગરે સ્વાન ગળતા વનવિભાગ પહોંચ્યું ઘટના સ્થળે…..
સ્વાન ગળેલ અજગરનું કર્યું વનવિભાગે રેસ્ક્યુ ઓપરેશન…..
એક કલાકની જહેમત બાદ અજગરે સ્વાન ને કાઢ્યું બહાર……


બ્રેકીંગ ન્યૂઝ…..  અમરેલી-ધારી ના દેવળા ગામે વહેલી સવારે સિંહણ 25 ફૂટ ઉડા કુવા માં ખાબકી…..

બ્રેકીંગ ન્યૂઝ…..
અમરેલી-ધારી ના દેવળા ગામે વહેલી સવારે સિંહણ 25 ફૂટ ઉડા કુવા માં ખાબકી…..
કૂવામાં ખબકેલી સિંહણને બહાર કાઢવા વન વિભાગની રેસ્ક્યુ ટીમનું રેસ્ક્યુ ઓપરેશન…..
ત્રણ કલાકનો જહેમત બાદ સિંહણ ને સહીસલામત બહાર કઢાઈ……