(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Saturday, October 13th, 2018

 

ફ્લો સ્કોડ અમરેલી ની પ્રશન્સનિય કામગીરી. ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડ્યો

પ્રેસ નોટ તા.૧૩/૧૦/૧૮

*ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી*

મ્‍હે.પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ચોરીના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે જરુરી સુચના અને માર્ગદર્શન આપતા પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા તથા અના.એ.એસ.આઇ. બળરામભાઇ પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. સુરેશભાઇ દાફડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્‍સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. દિક્ષીતભાઇ રામાણી નાઓ દ્રારા સાવરકુંડલા વિસ્તારમાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અને સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૮/૧૭ આઇ.પી.સી.ક.૩૮૦,૪૫૭,૧૧૪ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપી ઉસ્માનભાઇ ઉર્ફે ગની ઇકબાલભાઇ ઉર્ફે અબ્બાઉમરભાઇ જુફના -આરબ રહે.સાવરકુંડલા જી.અમરેલી મુળ ગામ-ધોરાજી તા.જી.રાજકોટ વાળાને તા.૧૩/૧૦/૧૮ ના રોજ ચોક્કસ બાત્‍મી આધારે સાવરકુંડલા મુકામેથી પકડી પાડી મજકુર આરોપીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનને આગળની ઘટતી કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.

*આમ અમરેલી પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસે છેલ્લા એક વર્ષથી ઘરફોડ ચોરી/ચોરી કરવાની ટેવવાળા નાસતા-ફરતા આરોપીને પકડી પાડી પ્રશંષનીય કામગીરી કરેલ છે*