Main Menu

Saturday, October 6th, 2018

 

રાજુલા રેન્જ નાં જીકાદ્ર્રી ની સીમમાં નીલગાય નું મારણ નીલગાય નાં મારણ આરોગવા આવેલ સિંહણ બીમાર સ્થિતિ માં

  • અમરેલી બ્રેક
    રાજુલા રેન્જ નાં જીકાદ્ર્રી ની સીમમાં
    નીલગાય નું મારણ
    નીલગાય નાં મારણ આરોગવા
    આવેલ સિંહણ બીમાર સ્થિતિ માં
    જણાતા

ભીખુ ભાઈ બાટા  વાળા દ્વારા રાજુલા વન વિભાગ ને જાણ કરાઈ
વનવિભાગ ઘટના સ્થળે
બે સિંહો દ્વારા નિલગાય નું મારણ થયેલું

પ્રતીકાત્મક તસ્વીર


error: Content is protected !!