Main Menu

Monday, October 1st, 2018

 

અમરેલી જિલ્લા મા પીજીવીસીએલ તંત્ર સામે ખેડૂતો સતત 5 દિવસ થી છે નારાજ..પીજીવીસીએલ કચેરી માં 3 ગામ ના ખેડૂતો એ મચાવ્યો હોબાળો…….

બ્રેકિંગ
અમરેલી જિલ્લા મા પીજીવીસીએલ તંત્ર સામે ખેડૂતો સતત 5 દિવસ થી છે નારાજ………

ખેતીવાડી માં વીજળી સતત ગુલ થતા ખેડૂતો માં રોષ……

જાફરાબાદ તાલુકા ના સરોવડા,બારપટોળી, કાતર ના ખેડૂતો પોહચીયા રાજુલા રૂલર કચેરી એ……

પીજીવીસીએલ કચેરી માં 3 ગામ ના ખેડૂતો એ મચાવ્યો હોબાળો…….

રાત્રી ના વીજળી નહી રહેતા ખેડૂતો ના પાક નિષ્ફળ જવા ના ડર ના કારણે ખેડૂતો ભરાયા રોષે……….

પીજીવીસીએલ કચેરી માં હલાબોલ કરતા ડેપ્યુટી એન્જીનયર દ્વારા સમજાવટ નો પ્રયાસ……..