Main Menu

Wednesday, September 26th, 2018

 

બાબરા તાલુકા ભાજપ અને યુવા ભાજપ ના ઉપક્રમે  ખંભાળા ગામે આજે ફિ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું  સાંસદ નારણભાઈ કાછડીયા પુવઁ મંત્રી બાવકુભાઇ ઉંધાડ ના હસ્તે કેમ્પ ખુલ્લો મુકવા મા આવશે 

બાબરા તાલુકા ભાજપ અને યુવા ભાજપ ના ઉપક્રમે

ખંભાળા ગામે આજે ફિ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું

સાંસદ નારણભાઈ કાછડીયા પુવઁ મંત્રી બાવકુભાઇ ઉંધાડ ના હસ્તે કેમ્પ ખુલ્લો મુકવા મા આવશે

બાબરા તાલુકા ભાજપ સહયોગ થી બાબરા તાલુકા યુવા ભાજપ દ્વારા આજ રોજ બાબરા તાલુકા ના ખંભાળા ગામે ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ પ્રસંગે ફિ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ
બાબરા ના સરકારીદવાખાન ના સૅજન ડો સાકીર વ્હોરા તેમજ સ્થાનિક તંત્ર ના સહયોગથી બી પી ની તપાસ ડાયાબીટીસ વુધ્ધા સહાય વુધ્ધા પેન્શન ના ઉંમર ના દાખલા સ્થળ પર કાઢી આપવા મા આવેલ તેમજ દવા ઓ ફિ મા આપવામાં આવે છે બાબરા તાલુકા યુવા ભાજપ ના કાર્યકરો દ્વારા કેમ્પ ને સફર બનાવવામાં માટે ખંભાળા ગામે ધરે ધરે જય જાણ કરી પત્રિકા નુ વિતરણ કરાયું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લોન કોટડા ગામે તાલુકા યુવા ભાજપ દ્વારા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 140 થી વધુ દૅદી ઓ એ લાભ લીધો હતો ફરીથી આજે ખંભાળા ગામે કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું ત્યારે યુવા ભાજપ ના કાર્યકરો ને પ્રોત્સાહિત કરવા માટે જીલ્લા ના લોકપ્રિય સાંસદ સભ્ય નારણભાઈ કાછડીયા બાબરા ના પુવઁ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ જીલ્લા ભાજપ ના પ્રમુખ હીરેનભાઇ હીરપરા ડો કાનાબાર વાલજીભાઈ ખોખરીયા મયુરભાઇ હીરપરા તાલુકા ભાજપ ના પ્રમુખ નિતીન ભાઇ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ જીલ્લા યુવાભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ લલીતભાઇ આંબલીયા યાડૅ ના વાઇસ ચેરમેન બિપીનભાઇ રાદડીયા ભુપેન્દ્રભાઇ બસીયા દીપક કનૈયા મહેશભાઈ ભાયાણી મુકેશભાઈ ખોખરીયા બાદુરભાઇ બકોતરા સહીત આગેવાનો ઉપસ્થિત રહેશે આ આયોજન ને સફર તાલુકા યુવા ભાજપ ની નવ નિયુકત જેહમત ઉઠાવી રહીશે


error: Content is protected !!