Main Menu

Sunday, September 23rd, 2018

 

બાબરા તાલુકા ભાજપ અને યુવા ભાજપ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે મેડિકલ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું બાબરા તાલુકાના ખંભાળા ગામે ભાજપના કાર્યકરો દ્વારા દરિદ્રનારાયણ ની ૧૩૨ લોકોનીસેવા કરવામાં

બાબરા તાલુકા ભાજપ અને યુવા ભાજપ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે મેડિકલ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ………………………….
બાબરા તાલુકાના ખંભાળા ગામે ભાજપના કાર્યકરો દ્વારા દરિદ્રનારાયણ ની ૧૩૨ લોકોનીસેવા કરવામાં આવી……………………………

બાબરા તાલુકાના ખંભાળા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મેડિકલ કેમ્પનું આયોજન કરવામા આવીયુહતુ તેમા બાબરા તાલુકા ભાજપ અને તાલુકા યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત માજી ધારાસભ્ય શ્રી વાલજીભાઇ ખોખરીયા તાલુકા ભાજપ પ્રભારી શ્રી મયુરભાઈ હિરપરા બાબરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નીતીનભાઇ રાઠોડ તાલુકા ભાજપ મહામંત્રી મહેશ ભાઈ ભાયાણી બાબરા માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન શ્રી બીપીનભાઈ રાદડિયા બાબરા શહેર ભાજપ પ્રમુખ શ્રી લલિતભાઈ આંબલીયા શહેર ભાજપ ઉપપ્રમુખ દીપક કનૈયા જિલ્લા યુવા ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા બાબરા તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહેશભાઈ જાવિયા તાલુકા યુવા ભાજપ મહામંત્રી શ્રી તેજસ તન્ના તાલુકા યુવા ભાજપ ઉપ-પ્રમુખ શ્રી મુન્નાભાઈ મલકાણ તાલુકા યુવા ભાજપ ઉપ-પ્રમુખ વિજય જાદવ તાલુકા યુવા ભાજપ મંત્રી સંદીપ રાદડિયા શ્રી વાસુર ભાઈ ચૌહાણ વિનોદ ભાઈ તલાવડીયા દિલીપ કાનાણી વિપુલ રાઠોડ હરેશગીરી ગૌસ્વામી ખંભાળા ગ્રામ પંચાયત સરપંચ શ્રી વિનુભાઈ જાપડીયા ઉપ સરપંચ ભરતભાઈ ફુલેતરીયા ખંભાળા સહકારી મંડળીના પ્રમુખ સામતભાઈ રાતડીયા તેમજ રમેશભાઈ ખાચર જસાભાઈ જાપડીયા રાજુભાઈ તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા…………………..

ફ્રિ મેડિકલ કેમ્પમાં સેવા આપના ડોક્ટર શ્રીઅને તેમનો સ્ટાપ…….

ડોક્ટર શ્રી સાકીરવ્હોરા સાહેબ
ડૉ શ્રી કિશનભાઇ પલસાણા સુપરવાઇઝર હિતેશભાઈ વાજા અંકિતાબેન ર્મકવાણા
તૃપ્તિબેન સોલંકી
ભાવનાબેન ભટ્ટ
મહેશભાઈ બથવાર
ચિરાગભાઈ રામાનુજ વાહીદભાઈ સૈયદ….

.રીપોર્ટર નારણભાઈ ભાલીયા નાનીકુંડળ બાબરા


error: Content is protected !!