Main Menu

Thursday, September 20th, 2018

 

ધારી ગીર પૂર્વ ના દલખાનીયા રેન્જ ના સરસિયા પૂર્વ વિસ્તાર સેંચુરી વિસ્તાર માથી ચાર દિવસ માં ગીર જંગલમાં એક જ જગ્યાએ થી કોહવાયેલી હાલત માં ત્રણ સિંહોનાં મૃતદેહો મળ્યાં, હજુ ગઈ કાલે રાજુલા માંથી એક સિંહણ નો મૃત દેહ મળી આવ્યો હતો. ચાર સિંહો નાં મોત થી પ્રકૃતિ પ્રેમી ઓ ચિંતિત . વન વિભાગ ની ઘોર બેદરકારી સામે આવી ?

દશરથ સિંહ રાઠોડ

ધારી ગીર પૂર્વ ના દલખાનીયા રેન્જ ના સરસિયા પૂર્વ વિસ્તાર સેંચુરી વિસ્તાર માથી ચાર દિવસ માં ગીર જંગલમાં એક જ જગ્યાએ થી કોહવાયેલી હાલત માં ત્રણ સિંહોનાં મૃતદેહો મળ્યાં, અને એક સરસિયા પશ્ચિમ માંથી એક સિંહ નો મૃત દેહ મળી આવ્યો છે કુલ ચાર સિંહો ના મોત . આંકડો વધે તેવી આશંકા
વન વિભાગ ની ઘોર બેદરકારી સામે આવી ત્યારે વન વિભાગ ના ઉચ્ચ અધિકારી ઓ મગ નું નામ મરી પાડતા ન હોય અને આ સિંહો મોત નું કારણ બતવવા માં મોંન સીવી લીધેલ હોય ત્યારે સી આઈ ડી અથવા સી બી આઈ દ્વારા તટસ્થ તપાસ થાય તો જ આ સિંહો નું મોત નું કારણ સામે આવી શકે તેમ વન્ય પ્રેમી માની રહ્યા છે