(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Tuesday, September 18th, 2018

 

રાજુલા માં “શહોદા યે કરબલા”મહેફિલે મહોરમ નું ઠેર ઠેર શાનદાર આયોજન

શાહિદ ભટ્ટી દ્વારા :રાજુલા માં “શહોદા યે કરબલા”મહેફિલે મહોરમ નું ઠેર ઠેર શાનદાર આયોજન

::શહીદો ની યાદ માં દિવસ દરમિયાન શરબતો અને રાત્રિ દરમિયાન ન્યાજ તક્સીમ કરવા માં આવી રહી છે
ઇસ્લામ ધર્મ ના મહાન પયગમ્બર અને અવલ આખિર નબી એવા (સ .અ .વ .)ના પ્યારા નવાસા યે ઇમામ હુસૈન અને ઇમામ હસન ત્થા 72શહીદો ની યાદ માં ઊજવાતો તહેવાર આટલે મહોરમ ઉલ હરમ નિમિતે રાજુલા માં થેંક ઠેકાણે કે જ્યાં મુસ્લિમ વિસ્તારો આવેલા છે ત્યાં શાનદાર આયોજન જુદી જુદી કમેટી ઑ દ્વારા કરવા માં આવ્યું છે
નબીયે કરીમ (સ .અ .વ .)ના નવાસા અને 72જાની સાર સાથીઓ કે જેમને પોતાના નાના જાન ની ઉમ્મત અને ઇસ્લામ ધર્મ ને બચાવવા માટે થઈને મેદાને કરબલામાં દિવસ રાત ભૂખ્યા તરસ્યા રહીને શહીદી વ્હોરી ને જેણે ઇસ્લામ ધર્મ ની શરતો નું પાલન કર્યું તે શોહદા યે કરબલા ની યાદ માં રાજુલા માં આવેલ મુસ્લિમ વિસ્તાર જેવાકે ડોલી નો પટ .બીડી કામદાર .તવકલ નગર .સલાટ વાડા સહિત ના તમામ વિસ્તારો રોશની થી શણગારી ને તેમજ શબીલે હુસૈન માં અવનવા રોજા (ફ્લોટસ )બનાવી ને મૂકવા માં આવ્યા છે તેમજ દિવસ દરમિયાન માસૂમ બાળકો ને શરબતો .દૂધ કોલ્ડ્રીંક સહિત નિયાજો તક્સીમ (વિતરણ )કરવા માં આવે છે અને મહિલાઓ ની મજલીસો કરવા માં આવે છે અને રાત્રિ દરમિયાન બહાર ના (મુકરીરો )મૌલાના ઑ દ્વારા મજલીસો માં કરબલા ના વાકિયાત બયાન કરવા માં આવી રહ્યા છે અને સલાતો સલામ પેશ કરી ને સાંભળવા માં આવી રહ્યા છે અને બાદ માં નીયાજ તક્સીમ કરાય છે
અને વિવિધ વિસ્તાર જેમકે મહંમદ અલી રોડ પર ગરીબ નવાજ ગ્રુપ .બીડી કામદાર માં રજા ગ્રુપ અને હુસેની કમેટી .ડોલી પટ વિસ્તાર હુસેની ગ્રુપ તેમજ તવકલ નગર નું તાજિયા ગ્રુપ સહિત ના જુદા જુદા ગ્રુપ ના મેમ્બરો દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે આ પ્રોગ્રામો માં ખાસ ઉપસ્થિત એવા પીર ઇકબાલ બાપુ .સાબિર બાપુ કાતર વાળા .જાકિર બાપુ .ભીખુ બાપુ .મહમદ ભાઈ ગાહા (ઓલ મુ .સ .પ્ર .)સહિત સમાજ ના અનેક આગેવાનો ઉપસ્થિત રહે છે …


બ્રેકીંગ….. અમરેલી-લાઠી નગરપાલિકામાં સ્થાનિકોએ મચાવ્યો દેકારો…. પાણી ન મળતા વૉર્ડ નં-3 ના સ્થાનિકોનું હલ્લાબોલ….

બ્રેકીંગ…..
અમરેલી-લાઠી નગરપાલિકામાં સ્થાનિકોએ મચાવ્યો દેકારો….
પાણી ન મળતા વૉર્ડ નં-3 ના સ્થાનિકોનું હલ્લાબોલ….
પીવાના પાણી પ્રશ્ને મહિલા પુરુષોએ પાલિકા કચેરીએ મચાવ્યો હંગામો….
ભાજપ શાસિત પાલિકા તંત્ર સામે સ્થાનિકો માં રોષ….