Main Menu

Tuesday, September 11th, 2018

 

અમરેલીના મતિરાળા ગામે પાટીદારો દ્વારા વિશાળ રેલી.

અમરેલી : અમરેલીના મતિરાળા ગામે પાટીદારો દ્વારા વિશાળ રેલી…

હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા..

મહિલાઓ દ્વારા થાળી વેલણ વગાડી સરકાર ને જગાડવાનો પ્રયાસ..

જય સરદાર જય પાટીદાર ના સુત્રોચાર સાથે હાર્દિક પટેલને આપ્યું સમર્થન