Main Menu

Sunday, September 9th, 2018

 

બગસરા થી ભિયાળ સુધી પદયાત્રા નું આયોજન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો

કાળુ રૂપરેલીયા દ્વારા: બગસરા થી ભિયાળ સુધી પદયાત્રા નું આયોજન
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો

બગસરા થી ભિયાળ (શ્રીલાલવડરાયજી) મંદિર શુધી પડયાત્રાનું આયોજન
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો આ પડયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો

બગસરાથી ભિયાળ(લાલવડરાયજીમંદિર) શુધીનું પદયાત્રા નું આયોજન દરવર્ષ ની જેમ આવર્ષે પણ કરવામાં આવ્યું છે ત્યારે પદયાત્રા સંઘના સેનાપતિ શ્રીરમેશભાઈ સિકોતરા દ્વારા અનુરોધ કરવામાં આવેલછે કે આ પદયાત્રા માં પુષ્ટિમાર્ગીય માળાબંધિ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાય અને પડયાત્રાનું પ્રશ્થાન તા.૧૭/૯/ને સોમવારના રોજ બગસરા વાંઝાવાડ મા આવેલ ગૌ.વાસી જમનાદાસ ગોકળદાસ સિકોટરના નિવાસ સ્થાનેથી સવારના ૬ કલાકે વાજતેગાજતે પ્રશ્થાન કરશે આ પડયાત્રામાં આવવામાંગતા વૈષ્ણવોએ પોતાના નામ ક્લામંદિર શિવાજીચોક ખાતે નોંધાવી દેવા વિનંતી જેથી કરીને આવતા વૈષ્ણવો માટે રસ્તાઓ પર તેમજ ઉતારા ઉપર સુંદર સગવડ થઈ શકે આ પદયાત્રા માટેની વિસ્તૃત માહિતી મેળવવા માટે ૯૪૨૬૨૬૪૬૨૬ હિરેનભાઈ સિકોતરા તેમજ કાળુ રૂપરેલીયા ૯૯૨૫૪૮૮૫૦૦નો સંપર્ક કરવા જણાવ્યું છે


અમરેલીના ચાંદગઢ ગામના ખેડૂતે કરી આત્મહત્યા..

અમરેલી : અમરેલીના ચાંદગઢ ગામના ખેડૂતે કરી આત્મહત્યા..

ભરતભાઈ ખુમાણ નામના ખેડૂત પર દેવુ વધી જતા અને પાક નિષ્ફળ જવાની ભીતિ થી કરી આત્મહત્યા પતિના વિયોગ મા પત્ની લાભુબેન એ પણ જેરી દવા ગટગટાવી… સારવાર હેઠળ છે

નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ લીધી પીડિત ખેડૂત પરિવારની મુલાકાત..

સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ..


રાજુલા ગાયત્રી શક્તિ પીઠ માં ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ. એ.પી.એમ. ટર્મિનલ ના આર્થિક સહયોગ થી અમરેલી સુદર્શન નેત્રાલય દ્વ્રારા આંખ નિદાન કેમ્પ યોજાયો

રાજુલા ગાયત્રી શક્તિ પીઠ માં ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ. એ.પી.એમ. ટર્મિનલ ના આર્થિક સહયોગ થી અમરેલી સુદર્શન નેત્રાલય દ્વ્રારા આંખ નિદાન કેમ્પ યોજાયો


બ્રેકિંગ… સિંહ દર્શન માટે ધારી આંબરડી પાર્ક માં રાખવામાં આવેલ અનામિકા નામક સિંહણ નું બીમારી થી મોત

અમરેલી બ્રેકિંગ…
સિંહ દર્શન માટે ધારી આંબરડી પાર્ક માં રાખવામાં આવેલ અનામિકા નામક સિંહણ નું બીમારી થી મોત
એક નર અને બે માદા પાર્ક માં અહીં સિંહ દર્શન માટે રાખવામાં આવેલ
જ્ઞાન શેલજા અને અનામિકા નામક ત્રણ સિંહો માં અનામિકા નામક સિંહણ પ્રવાસી ઓ ની માનીતી હતી
જે સિંહણ નું બીમારી સબબ મોત થતા આંબરડી પાર્ક માં હવે બે જ સિંહો સિંહ દર્શન માટે બચ્યા
હાલ રજા ને કારણે પ્રવાસી ઓ નો ખુબ ઘસારો
લોકો ને બેજ સિંહ નાં દર્શન
થાય છે


ખાંભા માં છેલ્લા એક વર્ષ થી ચાલતું લાકડા કટીંગ નો પર્દાફાશ કરતું વન વિભાગ , લાકડા ભરેલ ત્રણ ટ્રક ને પકડી પાડવા માં આવ્યા

દશરથસિંહ રાઠોડ:ખાંભા માં છેલ્લા એક વર્ષ થી ચાલતું લાકડા કટીંગ નો પર્દાફાશ કરતું વન વિભાગ , લાકડા ભરેલ ત્રણ ટ્રક ને પકડી પાડવા માં આવ્યા .

ખાંભા તેમજ આસ પાસ છેલ્લા એક વર્ષ થી લાકડા કટિંગ નું કૌભાંડ ચાલતું હોય ત્યારે આજે ખાંભા ના નવયુક્ત – યુવા અને જંગલ અને પ્રકૃતિ પ્રત્યે ઉત્સાહી એવા આર એ ફો પરિમલ પટેલ દ્વારા બાતમી ના આધારે છેલ્લા એક વર્ષ થી ચાલતું લીલા વૃક્ષ ના લાકડા કટિંગ નો પર્દાફાશ કર્યો હતો અને ત્રણ જેટલા લાકડા ભરેલ ટ્રક ને ઝડપી પડ્યા હતા. અને કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવી હતી ત્યારે ખાંભા અને સા કુંડલા ના માથાભારે દલાલો અને વન વિભાગ ના સ્થાનિક કર્મચારી ની સાઠ ગાંઠ થી હજારો ટન લીલા લાકડા નો એક વર્ષ માં કટિંગ કરી સોથ વાળી દેવા માં આવ્યો છે અને જેમાં ખાંભા તેમજ પીપળવા , કોટડા , ઇંગોરાળા ભાડ , વિસાવદર , ભાવરડી સહિત ના ગામો માં હજારો લીલા ઘટાદાર વૃક્ષો ને કાપી કટકા કરી લાકડા નું કટિંગ એમ પી ના મજૂરો દ્વારા કરવા માં આવતું હતું અને આ લાકડા ખાંભા થી મોડીરાત્રી ના ટ્રક ભરી અને રાજકોટ લઈ જવા માં આવતા હતા ત્યારે ખાંભા વન વિભાગ દ્વારા ત્રણ જેટલા લાકડા ભરેલ ટ્રક ઝડપી પાડી અને આ લાકડા ક્યાંથી કાપવા માં આવ્યા અને ક્યાં લઈ જવા માં આવતા હતા તે દિશા માં તપાસ હાથ ધરેલ છે


error: Content is protected !!