(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Friday, September 7th, 2018

 

અમરેલીના SP શ્રી નિલીૅપ્ત રાય સાહેબે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમા કયુૅ પેટ્રોલીંગ. સરપ્રાઈઝ પેટ્રોલિંગ સાવરકુંડલા નાં આંબરડી માં કરતા SP શ્રી નિલીૅપ્ત રાયની એક ઝલક માણવા લોકોના ટોળા ભેગા થયા આર ડી ઝાલા મનોજ શશીધરન .કાર્તિક કશ્યપ ને જોવા મળવા લોકો નાં ટોળાં વળતા…..

અમરેલીના SP શ્રી નિલીૅપ્ત રાય સાહેબે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમા કયુૅ પેટ્રોલીંગ.
સરપ્રાઈઝ પેટ્રોલિંગ સાવરકુંડલા નાં આંબરડી માં કરતા SP શ્રી નિલીૅપ્ત રાયની એક ઝલક માણવા લોકોના ટોળા ભેગા થયા
આર ડી ઝાલા મનોજ શશીધરન .કાર્તિક કશ્યપ ને જોવા મળવા લોકો નાં ટોળાં વળતા

અમરેલી જીલ્લાના જાંબાઝ પોલીસ અધિક્ષક શ્રી નિલીૅપ્ત રાય સાહેબે આજે સાંજના ૮ કલાકે સા.કુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારો આંબરડી માં SP શ્રી પેટ્રોલીંગમા નિકળતા અસામાજીક તત્વોમા કંપારી છુટી ગઈ હતી.SP ના પેટ્રોલીંગ સાથે રહેલ 10 જેટલી પોલીસની ગાડીઓના સાયરન ટોન સાથે કાફલો નિકળતા લોકો પણ ઘડીભર માટે અચંબામા પડી ગયા હતા કે આખરે શું થયુ ?

એસપીશ્રીએ સા.કુંડલાના આંબરડી ગામે પેટ્રોલીંગ દરમિયાન પાંચ મિનીટ માટે રોકાણ કરતા જાંબાજ, બાહોશ અને IPS ઓફિરની છાપ ધરાવનાર SP ની એક ઝલક માણવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યારે ચુનિંદા અધિકારી ઓ ને લોકો તરફ થી બહુમાન મળતું હોય છે જેમાં તત્કાલીન એસપી આરડી ઝાલા . મનોજ શશીધરન . કાર્તિક કશ્યપ સહિત નાં પોલીસ અધિકારી જ્યારે નીકળતા ત્યારે લોકો નાં ટોળાં વળતા હાલ તે ટોળા અમરેલી એસપી નિલીૅપ્ત રાય ને જૂવા વળી રહ્યા છે અને લોકો એસપી રાય સાહેબ ની પીઠ થાબડી અભિનંદન ની વર્ષા કરી રહ્યા છે ત્યારે એસપી નાં કાફલા માં પેટ્રોલીંગમા સાથે ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફલોૅ સ્ક્વૉડ, જીલ્લા ટ્રાફિક, સા.કુંડલા રુરલ પોલીસ કાફલો જોડાયો હતો.