Thursday, September 6th, 2018
આજરોજ તા.૦૬/૦૯/૨૦૧૮ ને ગુરુવાર ના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિ રાજુલા દ્વારા એક રામધૂન નું આયોજન પટેલ સમાજ વાડી માં કરવામાં આવ્યું હતું

આજરોજ તા.૦૬/૦૯/૨૦૧૮ ને ગુરુવાર ના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિ રાજુલા દ્વારા એક રામધૂન નું આયોજન પટેલ સમાજ વાડી માં કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલ ના સમર્થન માં તમામ સમાજ એ સમર્થન આપ્યું હતું મુસ્લિમ સમાજ ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા
પાસ કન્વીનર હેમલ વસોયા