Main Menu

Tuesday, September 4th, 2018

 

તુલસીશ્યામ તિર્થધામમાં કૃષ્ણ જન્મોત્સવનો ભાવભેર ઉજવાયો તુલસીશ્યામ ટ્રષ્ટ દ્વારા સુંદર આયોજન

તુલસીશ્યામ તિર્થધામમાં કૃષ્ણ જન્મોત્સવનો ભાવભેર ઉજવાયો વધુ વાંચો


રાજુલા તાલુકા નાં રામપરા માં વીજ તંત્ર ની લાલીયાવાડી સામે આવી ચાલુ વીજ વાયર ગામ નાં રસ્તા પર તૂટ્યો ચાલુ વીજ વાયર ગાય પર પડતા ગાય નું વીજ શોક લાગવાથી મોત

અમરેલી
રાજુલા તાલુકા નાં રામપરા માં વીજ તંત્ર ની લાલીયાવાડી સામે આવી
ચાલુ વીજ વાયર ગામ નાં રસ્તા પર તૂટ્યો
ચાલુ વીજ વાયર ગાય પર પડતા ગાય નું વીજ શોક લાગવાથી મોત
ગામ ની વચ્ચે ચાલુ વીજ વાયર પડતા સદનસીબે જાનહાની ટળી
પરંતુ ગાય નો ભોગ લેવાણો
2 દિવસ થી વીજ તાર જમીન દોસ્ત હોવા છતાં કોઈ તાર ને બાંધવાની તસ્દી લેતું નથી
તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી


ગીર નો રાજા ગામ મા ઘૂસ્યો ગીર નાં જંગલ નાં રાજા સિંહ નો વધુ એક વીડિયો વાઇરલ રેવન્યુ વિસ્તારમાં સિંહ દિવસે ચડી આવ્યો ગામ ના રહેણાંક મકાન પાસે થી સિંહે બિન્દાસ્ત લટાર .જુવો માત્ર એસ એન ન્યુઝ

અમરેલી
ગીર નો રાજા ગામ મા ઘૂસ્યો
ગીર નાં જંગલ નાં રાજા સિંહ નો વધુ એક વીડિયો વાઇરલ
રેવન્યુ વિસ્તારમાં સિંહ દિવસે ચડી આવ્યો
ગામ ના રહેણાંક મકાન પાસે થી સિંહે બિન્દાસ્ત લટાર દિવસે મારી
ગીર કાંઠા નાં ગામ ના રોડ પર ચાલતા સિંહ નો વીડિઓ થયો વાઇરલ
ગામ માં ઘુસેલા સિંહ નો વીડિઓ ગીર પૂર્વé નાં જસાધાર નાં ગામડા તરફ હોવાનું અનુમાન


તુલસીશ્યામ તીર્થધામ મા ભગવાન શ્યામ નો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવ્યો…..

 

….તુલસીશ્યામ તીર્થધામ મા ભગવાન શ્યામ નો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવ્યો…..

મધ્યગીર મા આવેલ શ્યામ સુંદર ભગવાન નું ભવ્ય પ્રાચીન મંદિર આવેલું છે આજરોજ જન્માષ્ટમી ના પાવન અવસર પર ઢોલ નગારા સાથે નંદમહોત્સવ ની તુલસીશ્યામ મંદિરે ઉજવણી કરવા મા આવી હતી મોટી સંખ્યામાં ભવિકો પધારેલ હતા તુલસીશ્યામ તીર્થધામ ના પ્રમુખ પ્રતાપભાઈ વરૂ દ્વારા તમામ યાત્રાળુઓ ને રહેવા તેમજ પ્રસાદ માટે અલગ વેવસ્થા કરવા મા આવી હતી

અહેવાલ હરેશભાઇ ખુમાણ
સાવરકુંડલા


…માંગરોળ મા અમરનાથ દર્શન યોજવામાં આવેલ બરફ થી બરફા ની બાબા ની લીંગ બનાવવામાં આવી સોમવાર અને આઠમ નિમિત અમરનાથ દર્શન યોજવામાં આવેલ

🔴 માંગરોળ 🔴
એકંર…માંગરોળ મા અમરનાથ દર્શન યોજવામાં આવેલ બરફ થી બરફા ની બાબા ની લીંગ બનાવવામાં આવી સોમવાર અને આઠમ નિમિત અમરનાથ દર્શન યોજવામાં આવેલ

વિ.ઓ.વા.ન .. જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આસોપાલવ રબારી યુવક મંડળ દ્વારા અમરનાથ દર્શન નુ આયોજન કરાવવામાં આવેલ સોમવાર અને ભગવાન કૃષ્ણ ના જન્મોત્સવ નિમિતે બરફ તેમજ કુદરતી સૌંદર્ય આબેહુક વાતાવરણ બનાવી જાણે કાશ્મીર ના ક્ષાક્ષાત અમરનાથ બાબા ના દર્શન લોકો સમક્ષ મુકવામા આવેલ બરફથી સંપુર્ણ શિવલીંગ તેમજ અવનવી લાઈટીંગ થી સજાવટ કરવામા આવ્યુ તો સાથો સાથ કુદરતી સૌંદર્ય આબેહુક વાતાવરણ જેના થી માંગરોળની જનતા બાબા અમરનાથ ના ધર બેઠા દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહયા

દિનેશ ગાંભવા
માંગરોળ


માંગરોળ બન્યુ ગોકુળીયુ *** કૃષ્ણ જન્મોત્સવની 120 મટકી ફોડી કરી ઉજવણી *** કોઈ બન્યુ ગોવાળ તો કોઈ કૃષ્ણ ભવ્ય નીકળેલ શોભાયાત્રા

*** માંગરોળ બન્યુ ગોકુળીયુ

*** કૃષ્ણ જન્મોત્સવની 120 મટકી ફોડી કરી ઉજવણી

*** કોઈ બન્યુ ગોવાળ તો કોઈ કૃષ્ણ ભવ્ય નીકળેલ શોભાયાત્રા

*** ડીજે ના તાલે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય બોલો નંદ લાલકી ના નાદ સાથે કૃષ્ણ ભક્તિ મા લીન

.માંગરોળ બન્યુ ગોકુળીયુ રંગમા રંગાયા કનૈયા ના રંગ મા માંગરોળ મા 120 મટકી બાંધવામાં આવેલ હતી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અલગ અલગ ગોપાલા મારફત આ મટકીઓ ફોડી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

. કનૈયાના જન્મોત્સવની તડામાર તૈયારીઓ ઠેર-ઠેર થઇ રહી છે. કાનુડાના આગમનના વધામણ કરવા લોકો અનેક આયોજનો કરી રહ્યા છે. ઠેર-ઠેર રહેલા કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, કૃષ્ણજન્મના વધામણા કોને ના ગમે !!

જયારે માંગરોળ મા 120 મટકી બાંધવામાં આવેલ હતી અલગ અલગ ગોપાલા મારફત આ મટકીઓ ફોડી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ મટકીની શરુવાત શ્રી રામ મંદીરે થી કરી માંગરોળ શહેર ના વિવિધ મેન ચોક ઉપરાંત શેરીઓ બજારો થઈ ને કામનાથ મહાદેવ મંદીર ખાતે છેલ્લી મટકી ફોડવામા આવે છે

જયારે અનેક ઞૃપો દ્વારા ભગવાન કૃષ્ણ ના જન્મોત્સવની ના વિવિધ ફોલ્ટ તેમજ ઝાંખીઓ બનાવવામાં આવી હતી

આ સાથે આ શોભાયાત્રા મા માંગરોળ શહેર ના તમામ નગરજનો કૃષ્ણ ભક્તિ મા લીન થઇ ગયેલ અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય બોલો નંદ લાલકી ના નાદ સાથે સમગ્ર વાતાવરણ કૃષ્ણ મય બની ઉઠેલ

દિનેશ ગાંભવા
માંગરોળ