Main Menu

Tuesday, August 28th, 2018

 

વિદ્વાન એડવોકેટના ઘરે રક્ષાબંધનની ઉજવણી….. ભાઈ બહેન નો અદભુત પ્રેમ થયો તસવીરોમાં કેદ…. જુઓ એસ.એન.ન્યુઝ….

સાવરકુંડલા

સાવરકુંડલા ના વિદ્વાન એડવોકેટ અને બાર એશોશીએશનના પૂર્વ પ્રમુખ અશોકભાઈ સોસાની દીકરી માહી એ ભાઈ કેવલ ના હાથે રક્ષાની રાખડી બાંધીને પાવન રક્ષાબંધને અનેરી મહત્વાકાંક્ષા આંબવાની ભાઈ બહેન ની અદભુત લાગણીઓની તસવીરો માં કેમેરામાં કેદ થઈ હતી


બાબરામાં પોલીસ સ્ટેશનમાં આદર્શ સખી મંડળ દ્વારા રક્ષાબંધનના પર્વ ની ઉજવણી કરાય

રાજુ બસિયા બાબરા

બાબરામાં પોલીસ સ્ટેશનમાં આદર્શ સખી મંડળ દ્વારા રક્ષાબંધનના પર્વ ની ઉજવણી કરાય

——–       —————————————————
   બાબરામાં આદર્શ સખી મંડળ દ્વારા રક્ષાબંધનના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી અહીં પોલીસ સ્ટેશનમાં તમામ પોલીસ મિત્રો ને આદર્શ સખી મંડળ ની બહેનો દ્વારા રાખડી બાંધી આ પવિત્ર પર્વ ની ઉજવણી કરી હતી
  બાબરામાં મહિલાઓ માટે કાર્યરત આદર્શ સખી મંડળ દ્વારા ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી સખી મંડળ ના પ્રમુખ ભાવના બહેન ગોહેલ ની આગેવાની હેઠળ તમામ મહિલાઓ દ્વારા પીએસઆઇ સરવૈયા,તેમજ નિમાવત અને પોલીસ સ્ટાફ ને રાખડી બાંધી શુભાષીશ પાઠવ્યા હતા

સલામત સવારી એસ.ટી.અમારી ની પોકળ વાતો સામે ઉઠ્યા સવાલ….

સલામત સવારી એસ.ટી.અમારી ની પોકળ વાતો સામે ઉઠ્યા સવાલ….

લાઠી નજીક આવેલ ચાવંડ પાસે એસ.ટી.બસ નું ટાયર નીકળી ગયું……..
ચાલુ બસે ટાયર નીકળી જતા ડ્રાયવર ની સતર્કતા ના કારણે 40 જેટલા મુસાફરો નો થયો આબાદ બચાવ…….
રાજુલા અમદાવાદ રૂટ ની એસ.ટી.બસ માં બની ઘટના…..
એસ.ટી.વિભાગ ની બેદરકારી સામે ઉઠ્યા સવાલો……
મુસાફરો પરેશાન……


error: Content is protected !!