Main Menu

Monday, August 27th, 2018

 

માગરોળ તાલુકાના ખરેડા ગામે 7 પશુઓના મોત

🔴બ્રેકીગ ન્યુઝ 🔴

માગરોળ તાલુકાના ખરેડા ગામે 7 પશુઓના મોત

ગાયો તેમજ ખુટીયા સહીના 7 પશુના એકી સાથે મોત

સુત્રો દ્રારા મળતી માહીતિ મુજબ ઝેરી અશર કારણે ના મોત થયુ હોવાનુ આવી સામે રહયુ છે

ખરેડા ગામ જનો આ તપાસની કરી રહી છે માંગ

જ્યારે આ બનાવ થી સમગ્ર ગૌ પ્રેમીઓ મા રોશ ભભુકી ઉઠ્યો છે

દિનેશ ગાંભવા
માંગરોળ


પાક વીમા મા થયેલ અન્યાય મુદ્દે  બગસરા તાલુકાના ખેડૂતો દ્વારા મામાલતદાર ને આવેદનપત્ર આપશે

પાક વીમા મા થયેલ અન્યાય મુદ્દે
બગસરા તાલુકાના ખેડૂતો દ્વારા મામાલતદાર ને આવેદનપત્ર આપશે
ધારાસભ્ય જેવી કાકડીયા આગેવાની લેશે
કાળુ રૂપરેલીયા બગસરા
          બગસરા તાલુકામાં પાકવિમામા ખેડૂતોને થયેલ અનાયાય બાબતે ધારી બગસરા મત વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડીયા ની આગેવાની હેઠળ તા.૨૮/8 ને બુધવાર ના રોજ બપોર ના ૩ કલાકે બગસરા મામલતદાર ને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવેલ છે તો બગસરા શહેર તેમજ ગ્રામ્યવિસ્તાર ના ખેડૂતો મોટી સંખ્યામાં ગોકુળપરા પટેલવાડી પાસે આવેલ સરદાર ચોક મા ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવેલ છે