Main Menu

Friday, August 24th, 2018

 

અમરેલી જિલ્લામાં 4 લોકો ભેગા થવા પર પાબંધી કલેકટર દ્વારા જાહેર નામું બહાર પડાયું જિલ્લા માં 144 ની કલમ લાગુ

અમરેલી-આવતીકાલે પાસ નેતા હાર્દિક પટેલના ઉપવાસને કારણે અમરેલી અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું….
કલમ 144 તળે 4 વ્યક્તિઓને ભેગા થવા પર અમરેલી જિલ્લામાં પ્રતિબન્ધ….


રાજુલા તાલુકા ના હડમતીયા ગામે સેવાસેતુ રાઉન્ડ ૦૪ .યોજવા મા આવેલ

આજ રોજ તારીખ ૨૪/૮/૨૦૧૮ ના રોજ રાજુલા તાલુકા ના હડમતીયા ગામે સેવાસેતુ રાઉન્ડ ૦૪ .યોજવા મા આવેલ જે અંતરગત જૂદાજૂદા ગામના ગ્રામ જનો એ સરકાર શ્રી ની વિવીધ યોજના જેવિ કે આવક ના દાખલા. જાતીના દાખલા. બીપીએલ ના દાખલા રહેઠાણ ના પુરાવા . જોબકાડૅ. આધાર કાડૅ. રેશન કાડૅ મા નામ કમી કરવા નામ સુધારા કરવા નવા નામ દાખલ કરવા. . કૂવરબાઇ ના મામેરા ના ફોમ ભરવા. ઉમર ના દાખલા. સીનીયર સીટીજન કાડૅ. મા વાત્સલ્ય કાડૅ. . તેમજ જીલ્લા ઉધૅયોગ માથી મળતા વીવીધ યોજના કીય લાભો નો હડમતીયા. ઉટીયા. દેવકા. કુભારીયા. ગાઝાવદર. રાજપરડા. રીગણીયાળા નાઆસરે ૯૯૮. લાયક લાભાથૉ એ સ્થળ ઉપર લાભ મળેવેલ. . પ્રાંત અધીકારી શ્રી કે એચ ડાભી. સાહેબ રાજુલા ના અધ્યક્ષ સ્થા ને તેમજ શ્રી અમરીશભાઇ ડેર ધારાસભ્ય શ્રી રાજુલા જાફરાબાદ ની ઉપસ્થિતી મા પ્રારંભ કરેલ તેમજ તાલાકા પંચાયત પ્રમુખબળવંત ભાઇ લાડુમોર. . તેમજ તાલુકા વિકાસ અધીકારી શ્રી એન પી ત્રીવેદી સાહેબ. મામલતદાર સાહેબ. તાલુકા હેલ્થ ઓફીસર . ડોકટર નીલેશ ભાઇ કલસરીયા.ડો. સંજય ભાઇ દવે. ડિ આર ડી સ્ટાફ રેવન્યુ સ્ટાફ ત ક મ સ્ટાફ. તેમજ વિવિધ સરકારી કચેરીઓ ના કમૅચારી શ્રી ઓ દ્રારા લાયક લાભાથૉઓ ના કામો નો સ્થળ ઉપર જ નીકાલ કરેલ. આ તકે ચેરમેન શ્રી કરોબારી સમીતી શ્રી ભીખાભાઈ પીંજર ત્થા રાણીગ ભાઇ પીંજર સરપંચશ્રી દ્રારા આ કાયૅક્રમ ને સફળ બનાનવા મા તનતોડ મહેનત કરી આ કાયૅક્રમ ને સફળ બનાવેલ . . રીપોટૅ. . આતાભાઈ વી વાઘ. કથીવદર. .


જસદણ પોસ્ટે વિસ્તાર માં તાજેતર માં થયેલ આંગડિયા લુંટ બો બનાવ શોધી કાઢતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ

જસદણ પોસ્ટે વિસ્તાર માં તાજેતર માં થયેલ આંગડિયા લુંટ બો બનાવ શોધી કાઢતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ

_રાજકોટ ગ્રામ્ય જીલ્લા. પોલીસ વડા શ્રી બલરામ મીણા સાહેબની સુચના મુજબ ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ. ચાવડા તથા પો.સબ.ઇન્સ. એમ.આર.ગોંડલીયા તથા એલ.સી.બી. શાખાના સ્ટાફ સાથે મિલ્કત સબંધી બનેલ વણઉકેલાયેલ ગુન્હાની તપાસમાં જસદણ પો.સ્ટે. વિસ્તારમાં હતા. તે દરમ્યાન _*મહિપાલ સીંહ જાડેજા તેમજ રહીમ ભાઈ દલ*_ ના ઓ ને ચોક્કસ બાતમી મળેલ કે તાજેતરમાં જસદણ પો.સ્ટે. વિસ્તારમાં તા.૦૨/૦૮/૨૦૧૮ ના રોજ જસદણ આટકોટ રોડ ઉપર આંગડીયા કર્મચારીના મોટર સાયકલ ને ફોર વ્હીલ ગાડી થી ઠોકર મારી પછાડી દઈ રોકાવી આંગડીયા કર્મચારીનો થેલો ઝુટવી રૂ.૧૨,૩૦,૦૦૦/- જેવી રકમની લુટનો બનાવ બનેલ જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ હકકીત આધારે આ કામના આરોપીઓ લુટમાં વપરાયેલ મહિન્દ્રા કંપનીની ગાડી લઇ મુદામાલ સગેવગે કરવા જસદણ ધેલાસોમનાથ ચોકડી પાસે પસાર થવાના હોય જેથી સ્ટાફ સાથે વોચમાં હતા. જે દરમ્યાન આવી હક્કીત વાળી ગાડી પસાર થતા રોકાવી ચેક કરતા મહિન્દ્રા કંપનીની વાઇટ કલરની ક્વાન્ટો હોય તેમાં શંકાસ્પદ આરોપીઓ તેમજ લુટમાં ગયેલ હિરાના પેકેટ તેમજ રોકડ રકમ મળી આવેલ પુછપરછ કરતા આ બધુ લુટ કરી મેળવેલ હોય તેવુ જણાવેલ_

*આરોપીઓ :- (૧) વનરાજ ઉર્ફે વનરૂ સ.ઓ. ભુપતભાઇ નાનજીભાઇ મોરી, ઉ.વ.૨૦*
*(૨) નરેશ ઉર્ફે મગો માવજીભાઇ સુખાભાઇ સોલંકી, ઉ.વ.૨૧*
*(૩) દિલીપ ઉર્ફે દીલો રાઘવભાઇ ભોપાભાઇ સોલંકી, ઉ.વ.૨૭*
*(૪) વિપુલ ઉર્ફે શેઠ ઉર્ફે વિપો સ.ઓ. ભનાભાઇ કડવાભાઇ શિયાળ, ઉ.વ.૨૩*
*(૫) ભનાભાઇ કડવાભાઇ શિયાળ, ઉ.વ.૫૫,*
_*જાતે- બધા તળપદા કોળી, રહે.બધા. સોમલપર, તા.વિંછીયા જી.રાજકોટ વાળા*_

_મુદ્દામાલ :- (૧) કુલ રોકડા રૂપીયા–૧,૦૦,૦૦૦/_

_(૨) હિરાના પેકેટ નંગ- 13 કિ.રૂ.૯૫૯૫૦૦/_

_(૩) ૭ મોબાઇલ ફોન કિ.રૂ. ૫૬૫૦૦/_

_(૪) મહિન્દ્રા કંપનીની ક્વાન્ટો ગાડી કિ.રૂ. ૨,૫૦,૦૦૦/_

_મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૧૩૬૬૦૦૦/- મળી આવેલ. જસદણ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૬૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૯૭,૩૯૪,૩૦૭,૪૨૭,૧૨૦બી મુજબનો ગુનો નોંધાયેલ હોય જેથી તમામ મુદામાલ કબ્જે કરી અને પાંચેય આરોપીઓને ઉપરોકત જસદણ પો.સ્ટે.ના ગુનાના કામે સી.આર.પી.સી. કલમ- ૪૧(૧)આઇ મુજબ અટક કરી ગુન્હાનો ભેદ ઉકેલેલ છે_

_આરોપીનો ગુનાહિત ઇતિહાસ :- આ કામે આરોપી નંબર (૧) વનરાજ ઉર્ફે વનરૂ સ.ઓ. ભુપતભાઇ નાનજીભાઇ મોરી અગાઉ બોટાદ જીલ્લામાં ચીલઝડપ ના ત્રણ ગુન્હા તેમજ વિંછીયા પો.સ્ટે. માં ચીલઝડપ તેમજ જસદણ પો.સ્ટે.માં બાઇક ચોરીના ગુન્હામાં પકડાયેલ છે_

_તેમજ આરોપી નંબર (૨) નરેશ ઉર્ફે મગો માવજીભાઇ સુખાભાઇ સોલંકી અગાઉ બોટાદ જીલ્લામાં ચીલઝડપના બે ગુન્હામાં પકડાયેલ છે_

_*આ સમગ્ર કામગીરી માં એલ સી બી સ્ટાફ ના એમ બી જાની , મહિપાલ સિંહ જાડેજા , બ્રીજરાજ સિંહ જાડેજા , મયુરસિંહ જાડેજા , રહીમ ભાઈ દલ , અમિત પટેલ , રવિભાઈ બારડ , ભોજાભાઈ રબારી , મનોજભાઈ બાયલ , જયુભા વાઘેલા , બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી , ભાવેશ મકવાણા , કુમાર ભાઈ , તેજસ ભાઈ ,અમુભાઈ વીરડા , રાયધન ભાઈ , નરેન્દ્ર ભાઈ દવે , વિનય ભાઈ વિ. આ કામગીરી માં જોડાયેલ હતા.*_


error: Content is protected !!