Main Menu

Thursday, August 23rd, 2018

 

બ્રેકીંગ….. અમરેલી-સાવરકુંડલા આરોગ્ય વિભાગે બોગસ તબીબ ને ત્યાં પાડ્યો દરોડો….

 1. બ્રેકીંગ…..
  અમરેલી-સાવરકુંડલા આરોગ્ય વિભાગે બોગસ તબીબ ને ત્યાં પાડ્યો દરોડો….
  બોગસ દવાખાના માં કમ્પાઉન્ડર તપાસ કરતો ઝડપાયો….
  બોગસ તબીબ ફરાર…..
  આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ કરી….
  પોલીસ દ્વારા બોગસ તબીબ ને પકડી પાડવા ચક્રો કર્યા ગતિમાન…..

બ્રેકીંગ….અમરેલી-બૃહદ ગીરના લીલીયા પંથકનો સિંહ બેલડીનો ફોટો થયો વાયરલ…

બ્રેકીંગ….અમરેલી-બૃહદ ગીરના લીલીયા પંથકનો સિંહ બેલડીનો ફોટો થયો વાયરલ….

વરસાદી પાણીના નદી નાળા પાર કરતું જોવા મળ્યું સિંહ યુગલ…..
રસ્તે નીકળતા રાહદારીએ સિંહ બેલડીનો ફોટો ચડાવ્યો સોસીયલ મીડિયામાં…..
લીલીયા ના બૃહદ ગીર વિસ્તારના ગામડાઓમાં સિંહોનો છે દબદબો……
અંટાળિયા નો  ફોટો હોવા નું અનુમાન


બ્રેકીંગ ન્યૂઝ..જાફરાબાદ તાલુકા ના લુણસાપુર માં આવેલ સીંટેક્ષ કંપની માં ફરી કર્મચારી ઓ નીસેફટી ને લઇ ઉઠ્યા સવાલ 8 નંબર નાં યુનિટ માં યુવતી ઓ કપાસ ની ગાંસડી નીચે દબાઇજતા એક યુવતી નું ઘટના સ્થળે મોત એક ની હાલત અતિ ગંભીર

બ્રેકીંગ
અમરેલી : જાફરાબાદ તાલુકા ના લુણસાપુર માં આવેલ સીંટેક્ષ કંપની માં બની ઘટના………

યુનિટ નંબર 8 પાસે કોટન કપાસ ની ગાંસડી ભરેલ ટ્રક અનલોડ થતો હતો ત્યાથી પસાર થતી યુવતીઓ પર પડતા ૧ યુવતી નું મોત

વધુ એક યુવતિ ગંભીર હાલત માં ભાવનગર હોસ્પિટલ ખસેડાય……

સીંટેક્ષ કંપની મા સુરક્ષા ને લઈ ને ઉઠ્યા સવાલો……..

યુવતી નું મોત થતા સ્થાનિકો માં રોષ……


જુનાગઢ ના માંગરોળ તાલુકાના વિરોલ ગામ ની ધટના નદીમા નાહ્વા પડેલ 3 યુવાનો ના મોત આ યુવાનો ચાખવા તેમજ ગડુ ગામના

દિનેશ ગાંભવા

જુનાગઢ ના માંગરોળ તાલુકાના વિરોલ ગામ ની ધટના

નદીમા નાહ્વા પડેલ 3 યુવાનો ના મોત

આ યુવાનો ચાખવા તેમજ ગડુ ગામના હોવાનુ જાણવા મળ્યું છે

ડેડબોડી ને માંગરોળ સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે લાવવામાં આવી

નદીમા ડુબેલા યુવાનો મા બે ચાખવાના અને એક ગડુના આમ ત્રણ યુવાનોના મોત નીપજેલ આ મરણ થયેલ યુવાનો ની ડેડબોડી ને પી એમ માટે માગરોળ સરકારી હોસ્પીટલમાં લાવેલ એક યુવાન ઈદના તહેવાર હોવા થી પોતાના ગડુ ગામ થી મામાને ત્યા આવેલ તો ફુઈના પુત્ર અને સાળા બનેવી સહીત ત્રણ યુવાનો નદી મા નાહ્નાવા પડેલ જેમા બે યુવાનો ને બચાવવા જતા ત્રણેય યુવાનો ના મોત થતા સમગ્ર પંથક સહીત મુસ્લીમ સમાજમા સોક ફેલાયો હતો આ ધનના ની જાણ થતાં માંગરોળ પંથકના મુસ્લીમ સમાજના આગેવાનો સહીત લોકો ના ટોળે ટોળા સરકારી હોસ્પિટલમાં ઉમટી પડેલ મરણ પામનાર મા આ ત્રણ યુવાનો મા
સાજીદ હસન બેલીમ ઉમ. 27 ચાખવા તેમજ


યુવા ધારાસભ્ય પ્રતાપ દુધાત ના અધ્યક્ષ સ્થાને ૬૯ મો વન મહોત્સવ ૨૦૧૮ ની ઉજવણી (સિગ્મા સ્કૂલ) ભુવા રોડ ખાતે કરવામાં આવી મામલતદાર સાહેબ આર.એફ.ઓ. સહિત ધારાસભ્ય ની ટિમ ઉપસ્થિત

તસ્વીર – ઈકુલ સવટ

આજરોજ યુવા ધારાસભ્ય પ્રતાપ દુધાત ના અધ્યક્ષ સ્થાને ૬૯ મો વન મહોત્સવ ૨૦૧૮ ની ઉજવણી ડી.બી.ગજેરા સ્કૂલ (સિગ્મા સ્કૂલ) ભુવા રોડ ખાતે કરવામાં આવી તેમાં સાથે મામલતદાર પરમાર સાહેબ આર.એફ.ઓ. ભરતભાઈ ચાંદુ, તેમજ ઉપસ્થિત ધારાસભ્ય ટીમ સાથે રાઘવભાઈ સાવલીયા તાલુકા પંચાયત પ્રમુખ, મહેશભાઇ જયાણી મહામંત્રી જિલ્લા કોંગ્રેસ, હસુભાઈ સૂચક શહેર કોંગ્રેસ પ્રમુખ, મનુભાઈ ડાવરા, વિપુલભાઇ જયાણી, અશોકભાઈ ખુમાણ વિરોધપક્ષ નેતા સાવરકુંડલા નગરપાલિકા, કિરીટભાઇ દવે, હિતેશભાઈ જયાણી મહામંત્રી સાવરકુંડલા વિધાનસભા યુથ કોંગ્રેસ, અજયભાઈ ખુમાણ, ભરતભાઈ ગીડા ચેરમેન જિલ્લા પંચાયત, દુલાભાઈ, અશ્વિન ધામેલીયા, એ હાજરી આપી અને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ધારાસભ્ય એ સાવરકુંડલા તાલુકા ની હરિયાળી માટે વૃક્ષારોપણ માટે પોતાની ગ્રાન્ટ માંથી ૧૦% ટકા ગ્રાન્ટ આપવા માટે નું વચન આપ્યું,


બગસરા શ્રીગોપાલલાલ મંદિરે હિંડોળા મહોત્સવનુ ભવ્ય આયોજન મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ રશ્વિનભાઈ ડોડીયા ની રાહબર નીચે આવતુ હિંડોળા ફંડ

કાળુ રૂપરેલીયા બગસરા દ્વારા

બગસરા શ્રીગોપાલલાલ મંદિરે હિંડોળા મહોત્સવનુ ભવ્ય આયોજન
મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ રશ્વિનભાઈ ડોડીયા ની રાહબર નીચે આવતુ હિંડોળા ફંડ
                 બગસરા ના શ્રી ગોપાલલાલ મંદિરે પવિત્ર શ્રાવણ માસ મા મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ રશ્વિનભાઈ ડોડિયા ની રાહબર હેઠળ ધર્મમય વાતાવરણ ઉભુ કરવા તેમજ આ કળીકાળ ની વિકરાળ સમસ્યા જેમકે વ્યસન ફેશન ખાણીપીણી વગેરે પંચ વિષયો માંથી લોકોની વૃત્તિ પાછી વાળી ને પ્રભુશ્રી ગોપાલલાલ ની સેવામા જોડવા તેવા હેતુસર બગસરા ના શ્રીગોપાલલાલ મંદિરે મુખ્યજી શ્રી હરિવલ્લભદાસજી ની સેવા અને પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો ની અથાગ મહેનતથી અદભુત કલાત્મક હિંડોળા બનાવામા આવેલછે જે જોતાજ જાને વ્રજભૂમિ ની ઝાખી થાયછે કે જાણે શ્રીરઘુનંદન શ્રીગોપાલલાલ શ્રીગોપેન્દ્રલાલ શ્રી જમનેશપ્રભુજી જાને કે સ્વયમ જુલેજુલી રહ્યા હોય તેવા દર્શનનુ સુખ અનેક પુષ્ટિ સંપ્રદાયનાવૈષ્ણવો લાભલઇ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિર દ્વારા આવતા તમામે તમામ ઓચ્છવ પ્રાગટય દીવસ ની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવેછે આ મંદીરમા ૧૫ પત્રી સેવન.બે લોટીજી બે લાલાજીની સેવા શ્રીગોપાલલાલના ચરણાવદ સહીતની સેવા પધરાવેલછે આ નૂતનમંદિરનું નિર્માણ૧૯૯૨ થયેલ છે આની પહેલા શ્રીગોપાલલાલનુ મંદિર નદીપરા માં આવેલહતુ ત્યાં પ.ભ.પરષોત્તમભાઈ વશરામભાઈમોરણિયા તથા સંતોકબેન પરસતોમભાઈ મોરણિયા એ ૫૦વર્ષથી વધુ સમય ઠાકોરજીની તનમન ધનથી સેવા કરેલ આ અને નૂતન મંદિર બનતા આ મંદિરમાં જે સેવાઓ છે તે ઉપરકોત વૈષ્ણઓ એ પધરાવેલ સેવાછે અને આ મંદીરમાં હાલમાં ચાલતો હિંડોળા મહોત્સવ અને મંદિર ટ્રષ્ટનો વહીવટ પ્રમુખ શ્રી રશ્વિભાઈ ડોડીયા લલિતભાઈ ચુડાસમા વલ્લભભાઈ જેઠવા સહિતના ટ્રષ્ટિઓ કુશળ પૂર્વક કરી રહ્યાછે આ મહોત્સવ માં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો તનમન અને ધનથી સાથ અને સહકાર અવિરત આપી રહ્યાછે

error: Content is protected !!