Main Menu

Sunday, August 19th, 2018

 

ભારત રત્ન અટલ વ્યક્તિત્વ ભારત ના પૂર્વ વડા પ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈ ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા સાવરકુંડલા જેવી મોદી હાઈસ્કૂલ નાં કોમ્યુનિટી હોલ માં મહાનુભાવો ની ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો

તસ્વીર- અતુલ પંડ્યા

ભારત રત્ન અટલ વ્યક્તિત્વ ભારત ના પૂર્વ વડા પ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈ ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
સાવરકુંડલા જેવી મોદી હાઈસ્કૂલ નાં કોમ્યુનિટી હોલ માં મહાનુભાવો ની ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો
સ્મરણો યાદ કરી ભાવાન્જલી અર્પણ કરાઈ

આજ રોજ સાવરકુંડલા નાં બુદ્ધિ જીવી ઓ અને સમગ્ર સાવરકુંડલા નાં રહીશો દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી બાજપાઈ ને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂજ્ય ભક્તિ રામ બાપુ સહિત નાગરિક બેન્ક નાં ચેરમેન પરાગ ત્રિવેદી ચંદ્રેશ ભાઈ રાવાણી .અશ્વિન ભાઈ ઉપાધ્યાય સંજય ભાઈ કામળીયા પ્રવીણ ભાઈ સાવજ કેશુ ભાઈ વાઘેલા મન્સૂર ભાઈ બોરીચા સહિત મહેબૂબ કાદરી નિલેશ મહેતા લાલો તેમજ નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બાજપાઈ જી ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સમગ્ર કાર્યક્રમ નાં આયોજક પ્રણવ ભાઈ હેમાંગ ઓજા નિલેશ મકવાણા વિજય મહેતા આશીષ ભટ્ટ ચેતન પાઠક દ્વારા કાર્યકમ ને આયોજિત કરાયો હતો