Main Menu

Tuesday, August 14th, 2018

 

અમરેલી જિલ્લા ભાજપ અ જા મોરચા દ્રારા બાબરા તાલુકા નો દલિત લોક દરબાર યોજવામાં આવ્યો

 

 

 

રાજુ બસિયા દ્વારા

અમરેલી જિલ્લા ભાજપ અ જા મોરચા દ્વારા મોરચા પ્રમુખ શાંતિલાલ રાણવા સાહેબ તેમજ મહામંત્રી સોમાભાઇ બગડા દ્રારા
બાબરા તાલુકા નો દલિત લોક દરબાર યોજવામાં આવ્યો દલિતો ના પ્રશ્નનો સાંભળવામાં આવેલા જે પ્રશ્નનો જીલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી આર સી ફળદુ સાહેબ ને રજુ કરી દલિતોના પ્રશ્ન નો નિકાલ કરવામાં આવે તેવી દરેક પ્રશ્ન નો મંત્રી શ્રી ને અમરેલી જિલ્લાના દલિતો ના પ્રશ્નનો રજુ કરવામાં આવશે જેમા બાબરા તાલુકા ના દલિતો લોક દરબાર મા હાજર રહ્યા જેમાં બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નિતિનભાઇ રાઠોડ દિપકભાઇ કનૈયા
રાજુભાઇ સાગઠીયા ભીમજીભાઈ સોઢલીયા અરવિંદભાઇ પરમાર સામતભાઈ મારૂ વશરામભાઈ કોચરા છગનભાઇ કોચરા રવજીભાઈ ચાવડા ગોરધન દાફડા અજય બગડા કાંતિભાઈ બથવાર સંજય ચાવડા પ્રવિણભાઈ જાદવ તેમજ ભીખુભાઈ બગડા મેઘજીભાઇ કોચરા મેપાભાઈ દાફડા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં


રાજુલા તાલુકા ના દરિયા કાંઠા ના 15 ગામડા ના લોકો પોહચીયા પ્રાંત કચેરી જમીન માપણી રોકવા અધિકારી ને આવેદન પાઠવ્યું

 

અમરેલી : રાજુલા તાલુકા ના દરિયા કાંઠા ના 15 ગામડા ના લોકો પોહચીયા પ્રાંત કચેરી એ………

ખેરા,સાંચબંદર,વિક્ટર,વિસળીયા, પીપાવાવ ધામ,દાતરડી,નીંગાળા,સમઢીયાળા, ગામ ના લોકો રોષે ભરાયા…

પ્રાંત કચેરી નો ઘેરાવ કરી અહીં થતી ખેત માપણી ની કામગીરી બંધ કરો ના સુત્રોચાર કર્યા……….

દરિયા કાંઠા ના 15 થી વધુ ગામો માં સર્વે કરી માપણી કામગીરી કરાય રહી છે તેને અટકાવવા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર અપાયું……


ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામ નજીક મહિલા પર સિંહ નો હુમલો..મહિલા ગંભીર રીતે ઘાયલ સારવાર અર્થે ખસેડાઇ

અમરેલી : ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામ નજીક મહિલા પર સિંહ નો હુમલો..

ગત મોડી રાત્રે વાડીએ સુતેલા 50 વર્ષીય મહિલા પર સિંહે હુમલો કરતા ઈજાગ્રસ્ત..

વધુ સારવાર માટે ઈજાગ્રસ્ત મહિલાને અમરેલી ખસેડાયા..

ગુલાબ બેન વાઘેલા ને હાથ ના ભાગે ગંભીર ઇજા…