Main Menu

Monday, August 6th, 2018

 

બ્રેકીંગ…..ગોંડલ ના તાલુકાના 144 ખેડૂતો સાથે સબસીડી ના નામે 2008 માં વિરજી ઠુમરના ટ્રસ્ટે દ્વારા છેતરપિંડી નો મામલો

બ્રેકીંગ…..ગોંડલ ના તાલુકાના 144 ખેડૂતો સાથે સબસીડી ના નામે 2008 માં વિરજી ઠુમરના ટ્રસ્ટે દ્વારા છેતરપિંડી નો મામલો

અમરેલી-ધારાસભ્ય વિરજી ઠુમર ના કોટુંબીક ભાઈની મિલકત જપ્તી નું વોરંટ…..
અમરેલી ના ચિતલ રોડ પર આવેલ શિવમ બંગલોઝ ના મકાન નં-12 માં જપ્તી માટે કોર્ટના બેલીફ, વકીલ અને વાદી પહોંચ્યા….
વિરજી ઠુમર ના ભાઈ ના ઘરે જોવા મળ્યા તાળા….
કોર્ટના હુકમની અગાઉ જાણ થતાં તાળા મારીને વિરજી ઠુમર ના ભાઈ કુટુંબીઓ થયા ફરાર…..
ગોંડલ ના તાલુકાના 144 ખેડૂતો સાથે સબસીડી ના નામે 2008 માં વિરજી ઠુમરના ટ્રસ્ટે કરી હતી છેતરપિંડી….
શ્રી સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટના નેજા નીચે ખેડૂતો સાથે થઈ હતી છેતરપિંડી….


બ્રેકીગ ન્યુજ….માળીયા હાટીના જુથળ પાટિયા  પાસે મહાકાળી હોટલ ની બાજુ મા ટીસી મા ઉપર ચડી  અજાણ્યા યુવાને કરી  આત્મહત્યા

બ્રેકીગ ન્યુજ……
માળીયા હાટીના જુથળ પાટિયા  પાસે મહાકાળી હોટલ ની બાજુ મા ટીસી મા ઉપર ચડી  અજાણ્યા યુવાને કરી  આત્મહત્યા

જુથળના પાટીયા પાસે 11 કેવી વીજ લાઇન ના ટીસી ઉપર ચડી અજાણીયા યુવાને આત્મ હત્યા  કરતા પોલીસે તપાસ હાથ ધરી યુવાન ક્યાનૉ છે કૉણ છે અને ક્યા કારણૉ શર પાવર ટીસી  ઉપર ચડ્યૉ તે અંગે તપાસ કરવામા આવી રહીછે યુવાને આત્મ હત્યા કરી  ત્યારે તૈયા કોઇ હાજર હતુ કે નહી તે પણ તપાસ બાદ હકીકત જાણવા મળશે  આત્મહત્યા કરી તે જગ્યા ઉપર નેશનલ હાઈવે છે બાજુ માં હૉટલ પણ છે તૉ પણ આ યુવાન ટીસી ઉપરથી મૂત અવસ્થામા ઉપર થી પડ્યૉ ત્યારે લોકોને ખબર પડી કે યુવાને આત્મહત્યા કરી  છે
હાલ આ યુવાન ને પીએમ માટે માળીયા સિવિલ હૉસ્પિટલ માં 108 મારફત લઈ જાવા માં આવ્યૉ છે હાલ યુવાન ની ઓળખ મેળવવાની કામગીરી
માળીયા પૉલીસે  હાથ ધરતા મૂતુક સુરેશ ખીમજી જાતે ખાંટ દરબાર હોવાનુ જાણવા મળેલ છે


માંગરોળ તાલુકાના ખેડુતોએ ગયા વર્ષના પાક વિમા નહી મળ્યાના મુદ્દે તેમજ જમીન માપણી છબરડાઓના મુદે મામલતદાર માગરોળ ને આપ્યુ આવેદન પત્ર

(દિનેશ ગાંભવા માંગરોળ)

માંગરોળ તાલુકાના ખેડુતોએ ગયા વર્ષના પાક વિમા નહી મળ્યાના મુદ્દે તેમજ જમીન માપણી છબરડાઓના મુદે મામલતદાર માગરોળ ને આપ્યુ આવેદન પત્ર

માંગરોળ તાલુકાના ખેડુતોને ગયા વર્ષના વિમા ન મળતા તેમજ જમીન માપણી ના છબરડાઓના મુદે મામલતદાર માગરોળ ને આવેદન પત્ર આપ્યુ હતુ જેમા જણાવ્યુ હતુ કે ગયા વરસનો પાક વિમો હજુ અમુક ખેડુતોને મળ્યો નથી ત્યારે આ વરસેપણ ખેડુતોને પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકારે ફરીથી વીમો આપવાની જાહેરાત કરતા ખેડુતોએ આ પાક વિમાની જાહેરાત ને લોલીપોપ ગણાવી હતી

  • કરશનભાઇ કરમટા ખેડુત માંગરોળ

જયારે એક ખેતરમાં પાક વિમો મંજુર થયો તો બાજુવાળા ને વિમો ન મળતા ખેડુતોને સરકાર અન્યાય કરી રહી છે તેવુ ખેડુતોએ જણાવ્યુ હતુ
જયારે જમીન માપણી અંગે ખેડુતોએ કહ્યુ હતુ કે સો પહેલા સાંકળથી માપણી થતી હતી જે સ્થળ ઉપર થતી હતી જે સત્ય હતી પરંતુ હાલના આધુનિક યુગમાપણ યંત્ર થી માપણી થાય અને એટલીભુલો થાય તેવુ ખેડુતોએ આ પહેલીવાર જોયુ હોવાનુ જણાવ્યુ હતુ

  • જી.કે.ચોચા કીસેનસંધ કૉષાઅધ્યક્ષ માંગરોળ

જયારે ખેડુતોને આવા લોલીપોપ આપીને સરકાર ખેડુતોની મસ્તી
ઉડાવતી હોય તેવુ લાગી રહ્યુ છે