Main Menu

Wednesday, August 1st, 2018

 

ખાંભા તુલસીશ્યામ રેન્જ ના રાવલ ડેમ માંથી મગર નો મૃત દેહ મળી આવ્યો.વન વિભાગ દ્વારા મગર ના મૃત દેહ નું પી એમ કરી અગ્નિસંસ્કાર આપવા માં આવ્યો

દશરથ સિંહ રાઠોડ

ખાંભા તુલસીશ્યામ રેન્જ ના રાવલ ડેમ માંથી મગર નો મૃત દેહ મળી આવ્યો.વન વિભાગ દ્વારા મગર ના મૃત દેહ નું પી એમ કરી અગ્નિસંસ્કાર આપવા માં આવ્યો

 

આજ રોજ ખાંભા તુલસીશ્યામ રેન્જ ના કોઠારીયા રાઉન્ડ ના રાવલ ડેમ માંથી વન વિભાગ ને એક મગર નો મૃતદેહ મળી આવ્યો હતો.વન વિભાગ ના જણાવ્યા અનુસાર મગર ડેમ ના ખુલા દરવાજા માંથી બહાર ટપકી અને ડેમ ની દીવાલ સાથે અથડાય ને મોત થયુ હતું ત્યારે છેલ્લા બે મહિના માં રાવલ ડેમ માં ત્રણ મગર ના મોત થયેલ છે ત્યારે રાવલ ડેમ માં મગર ની વસ્તી બહોરી સંખ્યા માં હોવાથી મગર ડેમ ની બહાર આવી જતી હોય છે અને અવાર નવાર અકસ્માત રીતે મગર ના મોત નીપજે છે ત્યારે વન વિભાગ ના આર એ ફો પરિમલ પટેલ અને ફોરેસ્ટ ઝાલા દ્વારા 40 વર્ષીય મગર ના મૃતદેહ નું પી એમ કરી સ્થળ પર જ અગ્નિદાહ આપવા માં આવ્યો હતો