Main Menu

Thursday, July 19th, 2018

 

જાફરાબાદ માં ખારવા સમાજ ના 23 મો સમહુ લગ્નન યોજાયો  રાજુલા જાફરાબાદ નાં યુવા ધારાસભ્ય અમરીશ ડેર ની હાજરી 

જાફરાબાદ માં ખારવા સમાજ ના 23 મો સમહુ લગ્નન યોજાયો  રાજુલા જાફરાબાદ નાં યુવા ધારાસભ્ય અમરીશ ડેર ની હાજરી

જાફરાબાદ ખારવા સમાજ દ્વારા 123 નવ દંપતી આજ  કામનાથ મહાદેવ ના પટાંગણ માં એક તાંતણે બંધાય હતા જાફરાબાદ ખારવા સમાજ દ્વારા દર વર્ષ ની જેમ  આ વર્ષે સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ખારવા સમાજ દ્વારા વરખોડો જાફરાબાદ ખાતે ફેરવવા માં આવેલ છે આ વરઘોડા જાફરાબાદ માં m.l.a શ્રી અંબરીસભાઈ ડેર જાફરાબાદ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ કરણભાઈ બારૈયા તેમજ દરેક સમાજ ના પટેલો આગેવાનો એ હાજરી આપી હતી