Main Menu

Thursday, July 5th, 2018

 

બ્રેકિંગ ન્યૂઝ ….  રાજ્યમાં ૧૧ આઇ. એફ. એસ. અધિકારીઓની અરસપરસ બદલી, ગીર જંગલ ની ખાલી જગ્યા ઉપર અધિકારીઓની નિમણુંક

બ્રેકિંગ ન્યૂઝ ….

રાજ્યમાં ૧૧ આઇ. એફ. એસ. અધિકારીઓની અરસપરસ બદલી, ગીર જંગલ ની ખાલી જગ્યા ઉપર અધિકારીઓની નિમણુંક

ગીર જંગલ ની સૌથી મહત્વની પૂર્વ – પશ્ચિમ અને સાસણ ગીર ની ખાલી પડેલી જગ્યાઓ નિમણુંક

ભાવનગરમાં ડૉ. સંદીપ કુમાર, સાસણ ગીરમાં મોહન રામ, ધારી માં પી પુરુષોત્તમ અને જૂનાગઢમાં ડૉ. ધીરજ મિત્તલ,

ગુજરાતનુજ નહિ પરંતુ દેશનું સૌથી મોટા ગૌરવ એવા એશિયાઈ સિંહ જાય વશે છે તે ગીર ના જંગલમાં કેટલાક સમય થી મહત્વના અધિકારીઓની જગ્યાઓ ખાલી હતી અને તેને કારણે જાણે કોઈ ગીરનું રણીધણી ના હોય તે રીતે ગેરકાયદેસર ના લાઈન શો અને સિંહોને પજવણીના કિસ્સાઓમાં નોંધ પાત્ર વધારો થતા મીડિયા જગતમાં આ અંગેના અહેવાલો આવતા સરકારે આજે ૧૧ આઇ. એફ. એસ. અધિકારીઓની બદલીઓ કરી છે જેમાં અત્યંત મહત્વની ગણાતી ગીર જંગલ ની પૂર્વ, પશ્ચિમ, સાસણ ગીર સેન્ચુરી અને ભાવનગર ની ખાલી જગ્યા ઓ માં તેમજ અરસપરસ બદલીઓ કરી છે, જેમાં અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહીત નડિયાદ, બનાસકાંઠા ના વેન અધિકારીઓ ની બદલી થતા પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી મોજું ફરી વળ્યું છે.

ડૉ. સંદીપ કુમાર, નાયબ વન સંરક્ષક – વન સંશોધન વિભાગ – ગાંધીનગર ની બદલી નાયબ વન સંરક્ષક – ભાવનગર વિભાગ

મોહન રામ, નાયબ વન સંરક્ષક – ભાવનગર વિભાગ ની બદલી અધિક્ષક – ગીર અભ્યારણ્ય – સાસણ ગીર

રાજ સંદીપ નાયબ વન સંરક્ષક – સંરક્ષણ વિભાગ ; ગાંધીનગર ની બદલી સામાજિક વનીકરણ વિભાગ – બોટાદ

ડૉ. પ્રિયંકા ગહેલોત, નાયબ વન સંરક્ષક: સામાજિક વનીકરણ વિભાગ – બોટાદ ની બદલી સામાજિક વનીકરણ વિભાગ – અમરેલી

ડૉ. સાકીરા બેગમ, નાયબ વન સંરક્ષક: સામાજિક વનીકરણ વિભાગ – અમરેલી ની બદલી સંરક્ષણ વિભાગ ; અમદાવાદ

નિશા રાજ, નાયબ વન સંરક્ષક: સામાજિક વનીકરણ વિભાગ – નવસારી ની બદલી વન સંશોધન વિભાગ – ગાંધીનગર

ડૉ. ગંગા શરણ સીંગ, નાયબ વન સંરક્ષક: ટ્રેનિંગ વિભાગ ગાંધીનગર ની બદલી વન્ય પ્રાણી વિભાગ – બનાસકાંઠા

પી. પુરુષોત્તમ, નાયબ વન સંરક્ષક: સુરેન્દ્રનગર ની બદલી નાયબ વન સંરક્ષક: ગીર જંગલ (પૂર્વ) – ધારી

ડૉ. કરુપ્પાસ્વામી, નાયબ વન સંરક્ષક: ગીર જંગલ (પૂર્વ) – ધારી ની બદલી સામાજિક વનીકરણ વિભાગ – નડિયાદ

એ. એમ. પરમાર, નાયબ વન સંરક્ષક: સામાજિક વનીકરણ વિભાગ – નડિયાદ ની બદલી સામાજિક વનીકરણ વિભાગ – સુરેન્દ્રનગર

ડૉ. ધીરજ મિત્તલ, નાયબ વન સંરક્ષક: ડાંગ (દક્ષિણ) ની બદલી નાયબ વન સંરક્ષક: ગીર જંગલ (પશ્ચિમ) – જૂનાગઢ


અમરેલી એસ.પી.નીરલિપ્ત રાય નો સપાટો….રાજુલાના 2 એલ.આર.ડી.પોલીસ કર્મીને સસ્પેન્ડ

રાજુલા ના 2 એલ.આર.ડી. પોલીસ કર્મી સસ્પેન્ડ…..
બે દિવસ પહેલા પ્રતિબંધિત દિવ વિસ્તારમાં ગયા હતા ફરવા…..
એલ.આર.ડી.પોલીસ કર્મીઓએ દીવ પોલીસ સાથે કરી હતી બોલાચાલી……….
દીવ પોલીસ એ ચેપટર કેસ 151 કરી બંને પોલીસ કર્મી સામે કરી હતી કાર્યવાહી……
સમગ્ર મામલા ની જાણ અમરેલી એસ.પી.નિરલિપ્ત રાયને થતા કર્યા સસ્પેન્ડ……
રાજુલા પોલીસ સ્ટેશન માં પરેશ બારૈયા અને મેહુલ પંડ્યા એલ.આર.ડી.પોલીસ કર્મી થયા સસ્પેન્ડ….અમરેલી એસ.પી.નિરલિપ્ત રાય એ સસ્પેન્ડ કરતા પોલીસ બેડા માં ખળભળાટ……


error: Content is protected !!