Main Menu

Monday, July 2nd, 2018

 

બોટાદ ખાતે ડો. હિતેષ બી હડિયા ની અધ્યક્ષસ્થાને બ્રિજ કોર્સ માટે મહા બેઠક મળી

ડો. હિતેષ બી હડિયા ની અધ્યક્ષસ્થાને બ્રિજ કોર્સ માટે મહા બેઠક મળી
બોટાદ ખાતે બોટાદ જિલ્લા હોમિયોપેથીક મેડિકલ એસોસિયેશન યજમાન પદે બેઠક મળી જેમાં કાઉન્સિલ પ્રમુખ હરેશભાઇ પટેલ , ડિરેક્ટર ડો. હિતેષ હડિયા , ડો ચાવડા સાહેબ, ડો. દેવાંગભાઈ, ડો. કે. કે સાહેબ, બોટાદ ના તમામ ડો. શ્રી ઓ તેમજ નીચે મુજબના એસોસિયેશન ના પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ હાજર રહયા હતા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, રાજુલા, મહુવા , ગારીયાધાર, તળાજા, કચ્છ, રાપર, જૂનાગઢ મળીને 300 જેટલા ડૉ. આગેવાનો હજાર રહ્યા હતા આ પ્રસંગે કેક કાપી ડોક્ટર ડે ની ઉજવણી કરી કાઉન્સિલ ના પ્રમુખ અને ડિરેક્ટર નું સન્માન કરી , ગુજરાત માં મોર્ડન ફરમેકોલોજી નો બ્રિજ કોર્સ બાબતે ગહન વિચારણા કરી, દરેક તાલુકા થી જિલ્લા સુધી જોરદાર સંગઢન બનાવી ધારદાર સરકાર માં રજુઆત કરવા રોડ મેપ બનાવ્યો. ગુજરાત ના કોઈ પણ હોમયો…. તબીબને હર હમેશ હોમોયોપેથીક મેડિકલ કાઉન્સિલ મદદે રહેશે એવું જણાવ્યું. ગુજરાત ના 24000 ડો અને 9000 થી વધુ મેડિકલ. સ્ટુડન્ટ બ્રિજ કોર્સ લાવવા કામે લાગી જાવા ડૉ. હિતેષ હડિયા દ્વારા આહવાન કરવામાં આવ્યું..આવનારા સમય માં દરેક તાલુકા લેવલે આવી મિટિંગ નું આયોજન કર્યું…..


રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ને મળી ભવ્ય સફળતા….. ચિલઝડપ કરનાર સમડી ને ગણતરીની કલાકોમાં જડપયો…. એસ.પી.આંતરીપ સુદ ની ટીમ પર અભિનંદન ની વર્ષા…..

 

જામનગર જિલ્લાના જામિોધપરુ ગામે બનેલ અન-ડિટેકટ ચીલઝિપનો બનાવ ડિટેકટ કરતી રાિકોટ ગ્રામ્ય એલ.સી.બી.
પોલીસ અધિક્ષક સાહબે શ્રી અંતરીપ સદુ સાહબે એ તાજેતરમાાં નોંિાયેલ વણશોિાયેલ ચોરી- ચચલઝડપના ગન્ુ હાઓ શોિી કાઢવા સચુ ના આપેલ હોય જે સચુ ના મજુ બ અમો I/c પો.ઈન્સ.જે.એમ.ચાવડા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાાં હતા દરમ્યાન ગઈ તા.૨૯/૬/૧૮ ના રોજ જામજોિપરુ કલ્યાણ સોસાયટીમાાં બે અજાણ્યા માણસો લાલ કલરના મો.સા.ઉપર આવી એક મહીલાના ગળામાથાંી આશરે ત્રણ તોલાનો સોનાના ચેઈન કક.રૂ.૪૫,૦૦૦/- ની ચીલ ઝડપ કરેલ હોય જે ચીલઝડપ કરનાર બે ઈસમો પૈકી એક ઈસમ બલ્લસુસિંગ સ-ઓ ફકીરાસસિંગ જ્ઞાનસસિંગ પતળે લે જાતે શીખ (સરદારજી રહ.ે ગામ-ચાાંપરાિપરુ તા.જેતપરુ વાળા હોવાની તથા તે િોરાજીમાાં આવતોહોવાનીપો.હિે.કોન્સ.રસવદેવભાઈબારિતથારહીમભાઈદલનેબાતમીમળેલજેબાતમીઆિારેમજકૂરને પકડી પાડી પછુ -પરછ કરતા તેણે તથા તેના ધમત્ર શડકતસસિંગ અવતારસસગ ખીચી રહ.ે જેતલસર તા.જેતપરુ વાળાએ જામ-જોિપરુ માાં ઉપરોકત ચીલ ઝડપ કરેલ હોવાની કબલુ ાત આપતા મજકૂર પાસેથી લાલ કલરનુ બજાિ પલ્સર મો.સા.રજી.ન.ાંજી.જે.૩.બી.પી.૨૪૫૪ ડક.રૂ.૨૫,૦૦૦/- વાળુ કબ્જજે કરી કાયદેસરની કાયયવાહી કરી િોરાજી પો.સ્ટે. સોંપવામાાં આવેલ છે.
સદરહુકામગીરીમાાંએ.એસ.આઈ.મહમદભાઈચૌહાણ,પો.હિે.કોન્સ.કરસનભાઈકરોતરા, મહશેભાઈ જાની, રસવદેવભાઈ બારિ,બીિરાિસસહ જાિેજા,મડહપાલસસહ જાિેજા, તથા પો.કોન્સ. બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી,રહીમભાઈ દલ,મયરુ સસિંહ જાિેજા, રસસકભાઈ િમોિ, ડ્રા.પો.કો.નરેન્ર ભાઈ દવે ધવગેરે રોકાયેલ હતા.


વરસાદી સિઝન શરૂ થતાંજ સિંહો નો સંવનન કાળ શરૂજંગલ માં અનેકો જગ્યા એ સિંહો એ મેટિંગ પિરિયડ આદર્યો ત્રણ મહિના બાદ ગીર . બૃહદ ગીર નાં જંગલો સિંહ બાળો થી ગુંજી ઉઠશે

અમરેલી
વરસાદી સિઝન શરૂ થતાંજ સિંહો નો સંવનન કાળ શરૂ
જંગલ નાં રાજા હાલ પોતાનો વંશ વારસો વધારી રહ્યા છે
ધારી ગીર પૂર્વ નાં જંગલ માં અનેકો જગ્યા એ સિંહો એ મેટિંગ પિરિયડ આદર્યો
ત્રણ મહિના બાદ ગીર . બૃહદ ગીર નાં જંગલો સિંહ બાળો થી ગુંજી ઉઠશે
ખાંમ્ભા સાવરકુંડલા ગઢીયા સહિત અમરેલી બૃહદ ગીર માં અનેકો જગ્યા એ સિંહો નો મેટિંગ પિરિયડ શરૂ
વરસાદી છાંટ પડતાજ સિંહો પ્રણય ક્રિયા માં રત બન્યા

સિંહો રતી ક્રિયા માં ભાન ભૂલી મંદિર માં ચડી આવ્યા


error: Content is protected !!