Main Menu

Saturday, June 16th, 2018

 

કુંડલા અમરેલી બગસરા સહિત જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીનો મામલો….. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબારે કુલ ત્રણેય 22 પાલિકાના સદસ્યોને કર્યા સસ્પેન્ડ….. બળવાખોર કોંગી સદસ્યોને સસ્પેન્ડનું ગળગડીયું પકડાવાયું……

બ્રેકીંગ….

અમરેલી-અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીનો મામલો…..
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબારે 22 પાલિકાના સદસ્યોને કર્યા સસ્પેન્ડ…..
બળવાખોર કોંગી સદસ્યોને સસ્પેન્ડનું ગળગડીયું પકડાવાયું……
અમરેલી પાલિકાના 15 સદસ્યો, સાવરકુંડલા પાલિકાના 4 સદસ્યો, બગસરા પાલિકાના 3 સદસ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ….
22 સદસ્યોના પાલિકાનું સભ્ય પદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે……
અમરેલી જિલ્લા કોંગ્રેસે બળવાખોર સભ્યો સામે કડક કાર્યવાહી કરી શરૂ…..


સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લા ભરમાં ઈદ ની ઉજવણી કરાઈ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ખુદબે જઇ બંદગી કરાઈ સાવરકુંડલા નાં જામાં મસ્જિદ નાં પેશ ઇમામ હાફિઝ સાદિક સાહેબ દ્વારા દેશ માં અમનો શાંતિ માટે દુવા કરાઈ

સાહિર જીરૂકા

સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લા ભરમાં ઈદ ની ઉજવણી કરાઈ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ખુદબે જઇ બંદગી કરાઈ સાવરકુંડલા નાં જામાં મસ્જિદ નાં પેશ ઇમામ હાફિઝ સાદિક સાહેબ દ્વારા દેશ માં અમનો શાંતિ માટે દુવા કરાઈ

 

અલ્લાહની બંદગીનો મુસ્લિમોનો મુબારક મહિનો રમઝાન માસનાં ૩૦ રોઝા પૂર્ણ થયા છે.અને આજે રમઝાન ઇદ ની ઉજવણી અમરેલી જિલ્લામાં શાનો શૌકતથી મનાવામાં આવી રમઝાન માસનાં મુબારક મહિનાનાં મુસ્લિમો રોઝા રાખે છે.અને પાંચ ટાઇમની નમાઝ સાથે અલ્લાહની બંદગી સમા મુબારક મહિનાનાં આવેલા ૩૦ રોઝા પૂર્ણ થયેલા છે.ત્યારે આજે અમરેલી સહિત સાવરકુંડલામાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લીમ સમાજના અબાલ-વૃધ્ધ સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જાવા મળતો હતો.નવા ડ્રેસ,શુઝ અને મુસ્લીમ પરિવારોએ રોશનીનો ઝગમગાટ ઉભો કરેલ હતો.અને હિન્દુઓ સાથે ભાઈચારાથી ઈદ મુબારક બાદી પાઠવવામાં આવેલ હતી.ત્યારે આજે સાવરકુંડલા અમરેલી સહિત જિલ્લા ભર નાં ઇદ ગાહ પર ઇદ ઉલ ફિત્રની ઉજવણી મુસ્લિમોએ શાનો શોકતથી ઉજવી હતી. અને સાવરકુંડલા જામાં મસ્જિદ નાં પેશ ઇમામ હાફિઝ સાદિક સાહેબ દ્વારા લોકો ની સુખા કારી માટે દુઆ ગુજારીશ કરી હતી અને ત્યારે તમામ સમાજ ના લોકો એ પણ મુસ્લીમ બિરાદરો ને ઈદ ની શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં અમરેલી નાં સાંસદ નારાયણ ભાઈ કાછડિયા નાગરિક બેન્ક નાં ચેરમેન પરાગ ભાઈ ત્રિવેદી . હસુ ભાઈ સૂચક  હિતેશ ભાઈસરયા . સંજય પટેલ  અશોક સુદાણી. ભુપેન્દ્ર ભાઈ ખુમાણ . સહિત આગેવાનો દ્વારા ખાસ ઈદ ની મુસ્લિમ બિરાદરો ને શુભેચ્છા પાઠવાઈ હતી

 


દરિયા માં કરંટ ને કારણે દ્વારકા ના હર્ષદ મા ઘુસ્યા દરિયાના પાણી . દ્વારકા ના હર્ષદ મંદિર મા ઘુસ્યા દરિયાના પાણી , મંદિરની ચોતરફ પાણી થી થયું શહેર ગરકાવ, દુકાનો અને મકાનો મા પણ ઘુસ્યા પાણી,

મનીષ ડાકી દ્વારા

દ્વારકા ના હર્ષદ મા ઘુસ્યા દરિયાના પાણી .

દ્વારકા ના હર્ષદ મંદિર મા ઘુસ્યા દરિયાના પાણી , મંદિરની ચોતરફ પાણી થી થયું શહેર ગરકાવ, દુકાનો અને મકાનો મા પણ ઘુસ્યા પાણી,
આપ જોઈ શકોસો કે મંદિર મા પાણી ઘૂસવાથી મંદિર નો પરિસર પાણીથી ગરકાવ થઈ જાવા પામ્યો છે, મંદિર ની આજુ બાજુના ના વિસ્તારમાં પાણી ઘુસી જવા પામ્યા છે ,દુકાનો અને મંદિરો મા પણ પાણી ઘુસ્યા છે,પાણી ઘૂસવાથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે , સંપૂર્ણ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે ,
હવામાન ખાતાની આગાહી સાચી ઠરી દરિયાઈ પાણી દ્વારકાના સુપ્રસિદ્ધ હરસિદ્ધિમાતા ના મંદિર ના પરિસરમાં ફરી વળ્યાં, હજુ પણ વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી,