Main Menu

Sunday, June 10th, 2018

 

શ્રી કુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ૧૬૫મી વાર્ષિક સાધારણ સભા કૃષભ ભારતી કો.ઓ.લી.ના સયુકત ઉપ્રકમે હાઈબ્રીડ સીડસ પોગ્રામ આયોજન સંઘના ચેરમેન શ્રી દિપકભાઇ માલાણીના અધ્યક્ષ સ્થાને મળી

સતીશ મહેતા દ્વારા

શ્રી કુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ૧૬૫મી વાર્ષિક સાધારણ સભા કૃષભ ભારતી કો.ઓ.લી.ના સયુકત ઉપ્રકમે હાઈબ્રીડ સીડસ પોગ્રામ આયોજન સંઘના ચેરમેન શ્રી દિપકભાઇ માલાણીના અધ્યક્ષ સ્થાને મળી. જેમાં કૃભકોના મેનેજર શ્રી ડોડિયા સાહેબ, માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી બાબુભાઇ પાટીદાર, સંઘના ડાયરેકટર શ્રી મનજીભાઇ તળાવીયા , તથા સંઘના તમામ ડિરેક્ટર શ્રીઓ, અશોકભાઇ ખુમાણ, દાનુભાઇ ખુમાણ, પીયાવા ગામના સરપંચ શ્રી શિવરાજભાઇ વિછીયા, અમરુભાઇ વિછીયા, તથા તાલુકા ની સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રી, તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ, માર્કેટ યાર્ડના ડિરેક્ટરશ્રીઓ, સહકારી આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, તેમજ ગુજકોમાસોલ ના લાઇઝન શ્રી કીકાણી ભાઇ તથા ક્રિભકો ના એરિયા મેનેજર શ્રી વેગડા ભાઇ તથા સંઘના મેનેજરશ્રી તથા સ્ટાફ અને માર્કેટયાર્ડના સેક્રેટરી શ્રી તથા સ્ટાફ હાજર રહ્યા. તેમ સતીષ મહેતા ની યાદી જણાવે છે