Main Menu

Saturday, June 2nd, 2018

 

અમરેલી-સાવરકુંડલામાં ધોધમાર વરસાદ…. નાવલી નદીમાં આવ્યું પુર… પુર ના પાણીમાં મારુતિ વાન તણાઈ….. પુર જોવા ઉમટ્યા લોકો…..

અમરેલી-સાવરકુંડલા ના મહુવા રોડ પર વૃક્ષ થયું ધરાશાઈ…..
પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે થયો બંધ…..
વાહનોની લાગી મસમોટી કતારો…..
તંત્ર દવારા કોઈપણ પ્રકારની તકેદારી લેવાતી ન હોવાથી વાહન ચાલકો પરેશાન
સાવરકુંડલા માં પડેલા 3 ઇંચ તોફાની વરસાદ ના પગલે દોઢ લાખની વસ્તી ધરાવતુ સાવરકુંડલા સંપૂર્ણ અંધાર પટ
સતત પાંચ કલાક થી વીજળી ગુલ થઈ જતા તમામ લોકો કોમ્યુનિકેશન વિહોણા . સંપર્ક વિહોણા
મુખ્યમંત્રી કાર્યાલય નો તંત્ર ને ખડેપગે રહેવા આદેશ છતાં પાંચ પાંચ કલાક થી દોઢ લાખ લોકો વીજળી વિહોણા
લોકો ને ભારે હાલાકી