Main Menu

Wednesday, May 23rd, 2018

 

ગેરકાયદેસર રીતે થતા વૃક્ષ છેદન મામલે વનવિભાગ સક્રિય બનીને વૃક્ષોના છેદન કરનાર તત્વો સામે સાવરકુંડલા વનતંત્રે લાલ આંખ કરીને મીતીયાળા અભયારણ નજીકથી લાકડા ભરેલી ભારવાહક રીક્ષા સહીત ૨ શખ્શો ને પકડી પાડીને ૮ હજારનો દંડ ફટકાર્યો હતો

સાવરકુંડલા

           ગેરકાયદેસર રીતે થતા વૃક્ષ છેદન મામલે વનવિભાગ સક્રિય બનીને વૃક્ષોના છેદન કરનાર તત્વો સામે સાવરકુંડલા વનતંત્રે લાલ આંખ કરીને મીતીયાળા અભયારણ નજીકથી લાકડા ભરેલી ભારવાહક રીક્ષા સહીત ૨ શખ્શો ને પકડી પાડીને ૮ હજારનો દંડ ફટકાર્યો હતો વધુ વાંચો