Main Menu

Thursday, May 17th, 2018

 

બ્રેકિંગ… અમરેલી જીલ્લા ના જાફરબાદ બંદર પર લાગ્યું ૨ નંબર નુ સીંગનલ…

બ્રેકિંગ
અમરેલી : જાફરબાદ બંદર પર લાગ્યું ૨ નંબર નુ સીંગનલ…….

દરીયા મા પવન ની સ્પીડ વધી શકે છે જેના કારણે બંદર પર અસર થઈ શકે છે……….

ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ફિશરીઝ વિભાગ દ્વારા તકેદારી રાખવા બંદર વિસ્તાર કર્યો એલર્ટ………..


ઉનાના કેસરીયા ગામે થી ગુજરાત નિગમ ના ઘઉં નું કન્ટેનર પકડાયું..

ઉનાના કેસરીયા ગામે થી ગુજરાત નિગમ ના ઘઉં નું કન્ટેનર પકડાયું..

ઉના પોલીસ ને ખાનગી બાતમી આધારે મળી સફળતા..

487 ગુણી થી ભરેલ કન્ટેનર અને અન્ય 33 ગુણી ગોડાઉન માં રાખેલ માલ તેમજ ભારતીય ખાદ્ય નિગમ,ગવર્મેન્ટ ઓફ પંજાબ અને ગવર્મેન્ટ ઓફ હરિયાણા માર્કો વાળા ખાલી બારદાન કબ્જે કરતી ઉના પોલીસ..

આ ઘઉં ભરેલ કન્ટેનર પોર્ટ ઓફ પીપાવાવ લઈ જવાતું હતું તેવી માહિતી તેમના ડ્રાઇવર પાસેથી મળેલ છે..

આ અંગે વધુ તપાસ ઉના પોલીસ મામલતદાર ને સોંપાશે તેવું જાણવા મળ્યું છે…