Main Menu

Sunday, May 13th, 2018

 

આજ રોજ સાવરકુંડલા ના *માનવ મંદીર* આશ્રમ માં મનરોગી નિરાધાર બાળકો ની વચ્ચે આદરણીય શ્રી *દિલીપભાઈ સંઘાણી* ના *જન્મ દિવસ* ની ઉજવણી કરવા માં આવી

મયુર ખાચર

  • ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન* તથા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી *મયુરભાઈ ખાચર* દ્વારા આજ રોજ સાવરકુંડલા ના *માનવ મંદીર* આશ્રમ માં મનરોગી નિરાધાર બાળકો ની વચ્ચે આદરણીય શ્રી *દિલીપભાઈ સંઘાણી* ના *જન્મ દિવસ* ની ઉજવણી કરવા માં આવી જેમાં ઉપસ્થીત
    પરમ.પૂ *શ્રી ભક્તિરામ બાપુ* માનવ મંદિર
    *શ્રી દિલીપભાઈ સંઘાણી* ગુજકોમાસોલ ચેરમેન, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર..
    *મયુરભાઈ ઠાકર* શહેર ભાજપ અધ્યક્ષ સાવરકુંડલા
    *ઘનશ્યામભાઈ ડોબરીયા* અમરેલી જિલ્લા ડાયમંડ સેલ પ્રમુખ શ્રી
    *શરદભાઈ પંડયા* પૂર્વ અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી
    *ધીરુભાઈ વાળા* અમરેલી મધ્યસ્થ બેંક ડિરેક્ટર શ્રી

    *વિજયભાઈ ખાચર* પ્રમુખ ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન

    *કાર્તિકભાઈ તળાવીયા* ઉપપ્રમુખ ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન

    *મયુરભાઈ રબારી* મંત્રીશ્રી શહેર યુવા ભાજપ સાવરકુંડલા
    *કેતનભાઈ કેસૂર* આઇ.ટી. મીડિયા સેલ સહ કન્વિનર શહેર ભાજપ સાવરકુંડલા

    આ તકે માનવ મંદિર આશ્રમ ના મનરોગી બાળકો ની સાથે સાદગી સાથે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.


નાનાલીલીયા ના વતની હાલ સુરત પ્રખ્યાત આરટીસ્ટ મિતલ સોજિત્રા સાથે સુરત માં કૈક અનોખી રીતે યુવાઓએ આ દિવસ ની ઉજવણી કરી હતી.સુરત ના યુવાનો વૃદ્ધાશ્રમમાં માં પહોંચી

. હનીફ કાતીયાર દ્વારા

મધર ઙેની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવા મા આવી અમરેલી જિલ્લાના
નાનાલીલીયા ના વતની હાલ સુરત પ્રખ્યાત આરટીસ્ટ મિતલ સોજિત્રા સાથે
સુરત માં કૈક અનોખી રીતે યુવાઓએ આ દિવસ ની ઉજવણી કરી હતી.સુરત ના યુવાનો વૃદ્ધાશ્રમમાં માં પહોંચી જેના બાળકો નથી તેવી માતાઓની મુલાકાત લઈ તેમની સાથે વ્હાલ કર્યો હતો.જોકે મોટી સંખ્યા માં યુવાનો ને જોતા માતાઓ ભાવુક થઈ હતી અને તેમને આશીર્વાદ આપ્યા હતા..


સુરતમાં રહેતાવતન પ્રેમી એ પોતાના ગામ ના ૧૬૦ જેટલા લોકો ને પોતાના ખર્ચે ચારધામનામની યાત્રા કરાવવામાં આવી

ખાંભા

રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા રાયડી ગામના તમામ સમાજ ના ૧૬૦ જેટલા લોકોને ચાર ધામની યાત્રા કરાવી
મળતી વિગતો મુજબ ખાભાં તાલુકા ના રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા ૧૬૦ જેટલા લોકો ને પોતાના ખર્ચે ચારધામનામની યાત્રા કરાવવામાં આવી આ યાત્રા તા ૨૫ /૪/૧૮ થી રાયડી થી ઉપાડેલ અને ચારધામનામની યાત્રા કરી પાછી આજે તા ૧૩ /૫/૧૮ ના રોજ રાયડી ગામે આવી પહોંચતા સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું અને રાયડી ગામની શેરીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર રાયડી ગામને ગામ ધૂવાડા બંધ જમાડી ધન્યતા અનુભવી હતી અને આ પ્રસંગે સમગ્ર રાયડી ગામના તમામ સમાજના ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને ભિખાભાઈ બરવાળયા દ્વારા સમસ્ત રાયડી ગામવતી હિમંતભાઇ બોરડ નો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો તેમ રાયડી ગામના ઉપ સરપંચ શાતીભાઈ ની યાદમાં જણાવવામાં આવ્યું છે


ભાસ્કર ભાઈ સવાણી ના ફામ હાઉસ પર કેસર કેરી માટે અમેરિકા થી અમરેલી પહોચી અમેરિકા ના કેલીફોર્નીયા યુનીવર્સીટી ની ડોક્ટર યુવતી ઓ કેસર કેરી નો પ્રેમ અમેરિકન યુવતી ઓ ને કુંડલા ખેચી લાવ્યો કુંડલા ના સવાણી ફામ માં આંબે થી કેસર વાઢી રહી છે અમેરિકન યુવતી ઓ કેલીફોર્નીયા યુનીવર્સીટી ની ડોક્ટર યુવતી ઓ ના હાલ વીરડી ની શિમ માં ધામા